________________
પ્રશ્નપ્રદીપ
વિચાર-શકિત સૌંપન્ન આત્માના પાપ-પુણ્ય અને ધર્મ વચ્ચે કેટલું અંતર ? કઈ શકિતને કારણે આટલા ભે પડયા ? માટે સમજો કે ડૂબવાના ભય તરનારને જ હાય, ૫
(૧૬) માનસિક ભાવાનાં પરિવતનની રૂપરેખા પ્રશ્ન ઃ ૧૧૪ ધર્મ કરણીના આગ્રહ કરે, પરંતુ તેમાં મન તા સ્થિર થતું જ નથી, અને તેવી અસ્થિર મનેાવૃત્તિથી કરેલું કેટલું ઉપયેગી થાય ?
७७
ઉત્તર : નિશ્ચયથી તે જ્યારે સ્થિર થવાય ત્યારે મેાટા ભાગ્યે, પરંતુ વ્યવહારથી (શરીરથી).તે સ્થિર થવાય જ છે ! પશુમાં આડા-અવળા ભટકવાની જે આદત હાય છે, તેટલી ચંચલતા તેા અવશ્ય મટી જ ગણાય. બધી ક્રિયા ભાવપૂર્વક નથી થતી તે આપના પ્રશ્ન ખાટો નથી, છતાં ક્રિયા–વિધાને અને અનુષ્ઠાનામાં નિરુત્સાહ અની પીછે હઠ ન કરવી ઘટે. હમેશાં પ્રયત્ન તે ચાલુ જ રાખવા.
અજારમાં જેમ માલના ભાવ વધારો કયારે થશે તે નિયમ નથી, તેમ અંતરમાં ભાવની જાગૃતિ કયારે થઇ જાય તે કાણુ કહી શકે? હુ ંમેશાં માલને ઘરમાં રાખનાર અને ભાવની તપાસ રાખનાર ફાવી જાય છે, પરંતુ જે મુદ્દલ માલ જ નથી રાખત તે કેમ ફાવે ?
ધર્મ ભાવનાનું પણ એમ જ સમજવું. જે માણુસ ધર્માં ક્રિયામાં ભલે વ્યવહારથી પણ પ્રવતતા હશે તેને કયારેક પણ ભાવ ઉલ્લાસ જાગશે. વ્યવહારથી ક્રિયા હાય તેને કયારેક ભાવથી નિશ્ચય શુદ્ધ ભાવ જાગશે, પરંતુ જે વ્યવહાર વિનાના વાંઝિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com