________________
પ્રશ્નપ્રદીપ
વાલા એ મને અગ્નિનાં જ સ્વરૂપ છે, છતાં એક પ્રકાશ આપે અને બીજો ભસ્મ કરે. તેના ઉપયેાગ કરવાને વિવેક હાય તા ગુણ પ્રાપ્ત થાય અને જો અવિવેક હાય તા અવગુણુ પણ તેમાંથી જ નીકળે, ખોટ જવાને ભચે વ્યાપાર ન કરનાર જીવનભર ભિખારી રહે છે. તેવી જ રીતે સમજણુ-વિચાર શક્તિવાળા ભવથી ભય ખાનાર દુર્ગતિમાં જ ફરે છે. તેને માટે સદ્ગતિ દુ`ભ છે. ૪
પ્રશ્ન: ૧૧૩ આ વાત માટે કોઈ શાસ્ત્ર આધાર ખરો ? ઉત્તર ઃ- શાસ્ત્ર આધાર વિનાની વાતને વાત જ કેમ કહેવાય ? શ્રી ભગવતી સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરે અનેક શાસ્રો ફરમાવે છે કે એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, અને ચોરેન્દ્રિય નરકમાં ન જાય. અસ'ની પૉંચેન્દ્રિય જાય તે! માત્ર પલ્યના અસખ્યાતા ભાગની સ્થિતિ પામે. આ જીવામાં જેમ નરકમાં જવાની શક્તિ નથી, તેમ દેવગતિમાં જવાની પણ શક્તિ નથી. અસ'ની 'ચેન્દ્રિય જેમ માત્ર નરકના એક ખૂણામાં જ જઈ શકે, તેમ દેવગતિમાં જાય તે ત્યાં પણ સામાન્ય દરજજાનું જઘન્ય આયુષ્ય પામે. વિચારશકિતના અભાવ જેને છે, તેવાને જેમ નરક કઠિન છે તેમ સ્વર્ગ પણુ કઠિન છે.
心の
હવે સ'ની પૉંચેન્દ્રિય (સમજણુ-વિચાર શક્તિવાળા) માટે જાણેા કે તે જો સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિ પામી અનંત વેદના મડાવેદના ભાગવે છે તેા ખીજી તરફ તે અનુત્તર વિમાનમાં પણ ૩૩ સાગરાપમના પરમ સુખ ભોગવી શકે છે. તેથી પણ વધારે વિચારે તે મેક્ષ પણ તે જ પામી શકે છે. આ વાતથી સમજી શકયા હશે! કે વિચાર વિકલના અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com