________________
પ્રતાપ
(૧૫) મનુષ્યનું મન અને તેની ગતિ-વિધિ પ્રશ્ન ૧૦૯ - દરેક વ્યકિતની ભાવનાએ અલગ અલગ કેમ રહે છે? મળતી અથવા એકસરખી કેમ નથી રહેતી ?
ઉત્તર :- મેહનીય કર્મને કારણે જીવમાં લાલસાએ ઉત્પન્ન થાય છે. લાલસાઓથી ચંચળતા અને ચંચળતાથી વ્યક્તિની ભાવનાઓ અલગ અલગ પ્રકારની થતી રહે છે. મેહ દૂર થવાથી ભિન્નતા દૂર થઈ જાય છે, અન્યથા થતી નથી. ૧
પ્રશ્ન ૧૧૦ - ધર્મનું પવિત્ર નિમિત્ત પણ સૌને જુદી જુદી રીતે પરિણમે છે તેનું શું કારણ?
ઉત્તર - જે જે વાત આવે તેનાં સમાધાન, દરેક સગે, અને વસ્તુને યુક્તિપૂર્વક વિચારે! એક જ વાતને ન પકડી રાખે. જે જીવ તે પ્રાપ્તિને કમ શાસ્ત્રકારે કહ્યું છે. કેઈ ઉપદેશથી પામે, કઈ વગર ઉપદેશથી પામે, અને કઈ વૃક્ષાદિ નિમિત્તોના ગે પામે. એક બીમારને જોઈને પાંચને વૈરાગ્ય આવે, પાંચને કંપારી થાય, પાંચને ઊલટી થાય, પાંચને દુઃખ થાય, પાંચને તાવ આવે. પચીસ માણસોમાં આ રીતે પાંચ પાંચને જુદું જુદું થાય. આ સગે જેવા જેવા જીવ તેવી તેવી અસર કરી. શ્રી શાલિભદ્રને જીવ રબારી-એ પણ રે, મા પણ રોઈ પડોશી પણ રેયા, પણ રેવાનું બધાનું જુદુંજ. નિમિત્ત ભલે એક જ હોય, પરંતુ તેનું પરિણમન તે સૌને પિતાની એગ્યતા અનુસાર જ થાય છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com