________________
પ્રસપ્રદીપ
કિયા તે સમાન જ કરવાની છે. તેથી સ્થાવર વગેરે જીવે ગમે ત્યાં હોય તે પણ સ્થિતિ એકસરખી જ ભેગવે છે. પ્રકાશ એ આંખવાળાને જેમ માત્ર મદદ કરનાર છે, તેમ સ્વર્ગ નરક વગેરે સ્થાને તેવા શુભાશુભ કર્મોવાળાને તેવા તેવા પ્રકારના સુખદુઃખમાં મદદ કરનાર છે. અંધ માણસને રાત કે દિવસ સમાન છે, તેથી દેખતાને પણ રાત દિવસ સમાન હશે તેમ ન ગણાય. * નારકી જેને પ્રતિબંધિવા સ્વર્ગના દેવે પણ ત્યાં જાય છે અને પરમાધામી દેવે તે ત્યાં જ હોય છે, છતાં તે આત્માઓને તેવાં અશુભ કર્મ ન હોવાના કારણે ત્યાંના અશુભ પદ્દગલે અસર નથી કરી શકતા. ૧૧ - પ્રશ્ન ૧૦૮ :- જેવી રીતે બેન્કે જો માણસ પિતાના એક સાથે બીજાને પણ ચેક વટાવી શકે છે, તેવી રીતે પિતાનાં કર્મ ક્ષય કરનાર, પિતાની સાથે બીજાનાં પણ કર્મ ક્ષય નથી કરી શક્ત, તે પછી શ્રી જિનેશ્વર પરમાત્મા જેવાની આરાધનાનું ફળ શું? લક્ષ તે કર્મ ક્ષય કરી, નિર્જરાના ભાવને મેળવી, મોક્ષને સાધ્ય કરવાનું છે અને તે લક્ષ પિતાનું પિતે જ કરી શકે છે, તે પછી શ્રી તીર્થંકરદેવની શું ઉપકારિતા છે ? * ઉત્તર - દુનિયાના એક પણ દીવાએ કે સૂર્ય કઈ પણ આંધળાને દેખતે નથી કર્યો, છતાં પણ દેખતે જે દેખે–જુએ છે, તેમાં સૂર્ય–દીવાને જ આધાર છે. તેવી રીતે તીર્થકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com