________________
સમીપ
મેળે મુક્ત થઈ શક્તા નથી, તેને સ્થાનેથી જ માત્ર ભવિતવ્યતાને મેળે આપણે નીક્ળી શકીએ છીએ.
જેમ કોઇ એક માંધળા પર્યંત પર ચઢતાં કોઇ ભયંકર ખાડામાં પડી યેા. તે સ્થાન દ્રુમ અને અંધકાર ભરેલું હતું. સામાન્ય રીતે કોઇ જોઇ શકે તેવું પણ ન હતું. તેવામાં કાઇક દયાળુની દૃષ્ટિ ત્યાં પડી અને તેના ઉદ્ધાર કરી, ચેાગ્ય સ્થાને પહેાંચતા કર્યાં. તેવે સમયે તે આંધળા એમ કહે કે આહ ! આંધળા થઈ પડી જવામાં કોઈ વાંધા નથી. કારણ કે કાઇક દયાળુ મળી જશે અને જરૂર ઉદ્ધાર કરશે.” આ પ્રમાણે કહેનારને તમે આંખે પણ આંધળા અને અક્કલમાં પણુ આંધળા જરૂર કહેશે।. કોઇ મારા ઉદ્ધાર કરનારા મળી જશે તેવી ભવિતવ્યતાની આશાએ કૂવામાં પડી ગયેલા બહાર નીકળવાના પ્રયત્ન કર્યા નગરના નહીં રહે. અક્કલ અને સમજ આવ્યા પછી પેાતાનું ભાવિ પેાતાને જ જોવાનું હાય છે. ૮
પ્રશ્ન ૧૦૫ :- યથાપ્રવૃત્તિકરણના ભાવાથ અને સ્વરૂપ શા છે ?
રાએ
ઉત્તર : મેાહનીય કની ૭૦ કાડાઢાડી સાગરની સ્થિતિમાંથી ૬૯ અકામ નિર્જરાથી જ ખપવાની છે અને છેલ્લી ૧ ક્રાડાાડની સ્થિતિ આપણી મહેનતથી સકામ નિ ખપાવવાની છે. પ્રથમની ૬૯ જેટલી માટી સ્થિતિ જેણે તેાડી તેનું નામ યથાપ્રવ્રુત્તિકરણ, તેના અથ એવા છે કે, આપણા વગર ઉપયેાગે-વગર ધારણાએ–અનિચ્છાએ દુઃખ લાગવી ક્ર એાછાં કરવાં તેનું નામ યથાપ્રવ્રુતિકરણ કહેવાય. હ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com