________________
પ્રશદીપ
પ્રશ્ન ૧૦૬ :- ૬૯ કડાકોડ જેટલું મેહકર્મ જે વગર ઉપયોગે ક્ષય થયું તે માત્ર છેલ્લા ૧ માટે કેમ બાકી?
ઉત્તર :- મહાનુભાવ ! આ વિશ્વને અમુક નિયમ છે કે, અમુક હદ સુધી કાર્ય સ્વાભાવિક થાય અને પછી તે પ્રયતનથી જ કરવું પડે. અનાજના કરેડો દાણુ વરસાદે ઉત્પન્ન કર્યા તે પછી તે રોટલા પણ કેમ નથી તૌયાર કરી આપતે? આ કેઈ પ્રશ્ન જ નથી, તે પછી તેને ઉત્તર શો હોઈ શકે? યથાપ્રવૃત્તિકરણ સુધી જ અકામ નિર્જરા કામ લાગે, પછી કામ ન લાગે. નાનાં ધાવણ બાળકોને માતા પરાણે રતનપાન કરાવે, પરંતુ દાંત આવી ગયા, અને ખાતાં પણ આવડી ગયું, પછી જે તેવી માગણું કરે તે મૂર્ખ ગણાય. આટલા સમય સુધી રતનપાન કરાવી પિષણ કર્યું તે હવે કેમ ન કરે તેમ વિચારે તે અજ્ઞાન કહેવાય. બાળક અવસ્થામાં જે પરાધીનતા હતી, તે મેટા થયે પણ નભાવવા માગે છે તે ન ચાલે. જ્ઞાન આવ્યા પછી અજ્ઞાનને આધાર ન રખાય. ગટરના કાદવને પડો ઊછળી કપડે લાગી ગયે હોય ત્યારે તે અશુચિને લાગેલે પીંડ અજાણપણે પણ થયેલી હલન-ચલનની ક્રિયાના ઝટકે ખરી જાય. તેને જે ડાઘ પડ્યો હોય તે તે મહા મહેનતની અને સમજપૂર્વકની ક્રિયાની વિધિ વિના જ નથી, તે અનુસાર સમજવું. ૧૦
પ્રશ્ન ૧૦૭ :- સ્થાવર છે સ્વર્ગમાં પણ છે અને નરકમાં પણ છે. તે નરકમાં રહેનાર દુઃખી અને સ્વર્ગમાં વિમાન વગેરેમાં રહેલા સુખી ગણાય ?
ઉત્તર :- સંડાસ સાફ કરનારે ચાહે ગરીબના ઝૂંપડે જાય કે રાજાના મહેલમાં જાય તે શો ફેર? જાય ગમે ત્યાં, પરંતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com