________________
અમલીપ
- આ સંસારમાં જન્મ લીધે ત્યારથી પિતાનાં ઘર, શરીર, સંપત્તિ, કુટુંબ, આદિ સર્વની સારસંભાળ રાખતાં શીખે છે, અને વિચાર પણ રાત-દિવસ તેના જ કરે છે. તેમાં જરા માત્ર પણ ખામી ન આવે તે માટે સજાગ રહે છે, પરંતુ આ બધું શા માટે? શાસ્ત્રકારોએ આ સર્વ પિંડપષણને મહત્વ આપેલ નથી, જે આત્મા સ્વાર્થ અને સંસારના પિષણ-શેષણને ગોણું કરીને પોતાના જ આત્માને લાગેલા અનાદિકાળના દેહને દૂર કરવા તયાર બને, અને તે વિષે યથાશકય પ્રયત્ન કરતે રહે તે જ વાસ્તવિક રીતે વિચારશીલ–સંજ્ઞી કહેવાય છે. જે વિચારથી ધર્મ અને પુણ્યને માર્ગ પ્રાપ્ત થાય, અને અધર્મ તથા પાપને માર્ગ પડતા મુકાય તેનું જ નામ સાચી સંજ્ઞા છે, અને શાસ્ત્રકાર ભગવંતની વાણુમાં તેને “સંસી દષ્ટિવાદોપદેશ” કહેવાય છે.
એટલે ટૂંકમાં એમ જ કહેવાય કે મિથ્યાષ્ટિ જીવે, સંસી દષ્ટિવાદોપદેશિક સંજ્ઞાની અપેક્ષાએ મિથ્યાષ્ટિ માત્ર અસંશી અને સમ્યગ્દષ્ટિ માત્ર સંસી કહેવાય છે. ૫ * પ્રશ્ન ૧૨૫:- એટલે હેતુ સંસીને અર્થ એ થયે કે તે પાપ-પુણ્ય, ધર્મ-અધર્મ, એ સર્વને કરાણે મક, પિતાની બુદ્ધિને એકાંત સ્વાર્થ માર્ગે દોડાવી, તેની પછવાડે પાગલા બને છે ! તે પછી આવા જીવે મેળવેલી સંપત્તિ, બંગલાઓ અને મોટી ડિગ્રીઓ, આ સર્વ મહામહેનતે જે મેળવેલ છે, તે તેને દુઃખને દરિયે તરવામાં કંઈ પણ ઉપયોગી ખરાં? - ઉત્તર – આ સંસારના સર્વ જે કર્મના ધેધમાર પ્રવાહ પાસે ઊભા છે, તેમાં જે પડે તેને પ્રવાહ તાણ જય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com