________________
પ્રશદીપ
પ્રશ્ન ૫ - જ્યારે જીવ પોતાનું શરીર છેડે છે, તે સમયે તે પિતેજ નીકળે છે? એક જ બીજી જગ્યાએ જઈને જન્મ લઈ લે છે કે કેઈના વડે લઈ જવાય છે? જે લઈ જવામાં આવે છે તે તેના વડે અને તેને કેણુ મોકલે છે? અને જ્યારે તે આવે છે ત્યારે તે જીવને તે દેખાય છે કે નહિ? જે જીવ એકલો જ ચાલ્યા જાય છે કેવી રીતે ચાલ્યા જાય છે?
ઉતર : જીવને ભવન્તરમાં પોતાનાં કર્મ સિવાય બીજું કેઈ લઈ જતું નથી. ક–યુકત જીવ એક જ બીજી જગ્યાએ જઈને જન્મ લે છે. જે રીતે ભાંગ, શરાબાદિથી પરાધીન ગડે માણસ પિતાની મેળે જ ખરાબ રીતે બકવું, આભૂષણ-વસ્ત્ર વગેરે ફેકવું, પગરખાં વગેરે પછાડવાં, માથું, હાથ, પગાદિને જોરથી માર મારે વગેરે કરે છે. તેની ઈચ્છા દુઃખી થવાની ન હોવા છતાં પણ તે ભાંગ વગેરેના પરમાણુના સ્વભાવથી કઈ પણ પ્રેરણા વગર પોતાની મેળે જ દુઃખી થાય છે. તે જ રીતે નરકાનુપૂર્વી આદિ કર્મ પરમાણુઓના સ્વભાવથી જ તે પોતાની મેળે નરકાદિ ગતિમાં ચાલ્યો જાય છે. તેને લઈ જવા વાળા અને મેલાવવા વાળા કોઈ નથી. ૯
પ્રશ્ન ૯૬ – કયાં કારણોથી ક્રોધાદિ કવાયની ઉત્પત્તિ થાય છે?
ઉતર ઃ ગયા જન્મમાં આત્માએ જે કંઈ પણ અશુભ કર્મો સંચિત કર્યા છે, તે પુદ્ગલ જ્યારે ઉદય અવસ્થાને પામે છે, ત્યારે જે આત્મા પિતાના સ્વભાવને ભૂલીને જડ કર્મ દશાને આધીન બને તે જીવની દશા તે અશુભ પુદ્ગલમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com