________________
**
પ્રાગટ્વીપ
ટકશે. પર`તુ આત્માના અધ્યવસાય ( પશ્થિામ )ને જે રસ તેના પર આતપ્રેત બન્યા છે, તે જેટલા ઉત્કૃષ્ટ હશે, તેટલા લાંબા સમય સુધી તે કર્મ પુદ્ગલે આત્મામાં કમરૂપે ટકશે, જેમ કે કોઈ કપડાં પર અત્તર ઢોળાઇ ગયું તે તે કપડાંમાં સુગંધ કેટલા સમય સુધી ટકશે? તેના ઉત્તર સમજવા માટે એ વાત સમજવી પડશે કે-ઢાળાયેલા અત્તરની શક્તિ કેટલી અલવાન છે? જો વધારે પ્રમાણથી અલવાન શકિત હશે તે કપડાંની સુગધમય સ્થિતિ લાંબા સમય સુધી ટકશે અને ઢાળાયેલ અત્તર આછા પ્રમાણુમાં શક્તિશાળી હશે તેા થાડા સમય સુધી ટકશે.
તેવી જ રીતે આત્માના કષાય ( મલિન )યુકત અધ્યવસાયે ( પિરણામેા ) જેટલા તીવ્રપણાથી ક-પુદ્ગલા સાથે આતપ્રેત થયા, તેટલા વધારે સમય સુધી તે કમ આત્માને ભોગવવું પડશે. આ પ્રમાણેની પુદ્ગલેામાં અમુક સમય સુધી ટકી રહેવાની જે ક્રિયા અને તે “ સ્થિતિમધ, ”
અધ્યવસાયાની મદ અને તીવ્ર અવસ્થાને કારણે તેમાં જે સ્થિતિના નિર્ણય થયા, તેવી જ રીતે તેના “સ” ને નિય થાય છે, એટલે કે ક ઉડ્ડય સમયે કેવી તીવ્રતા અયવા મંદતા ધારણ કરીને આવશે તેના સ` આધાર કષાયની (મલિનતા ) તીવ્રતા પર રહેલા છે તેનું નામ ‘અનુભાગ ખંધ’. ચાથા પ્રદેશખ ધ છે, એટલે કર્મ પુદ્ગલાના સમૂહ ક ખ ધના મૂળ વાસ્તવિક પ્રકાર આ એક જ છે. ઉપરના ત્રણે ભેદો માત્ર આ ચેાથા ભેદની જુદી જુદી અત્રસ્થા છે. ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com