________________
પ્રશ્નપ્રદીપ
ઉત્તર ચાર પ્રકારના બંધનું વર્ણન એ પ્રમાણે છે કે, ખરેખરી રીતે તે કર્મના બંધમાં એકથી વધારે કઈ પ્રકાર નથી. માત્ર જાણવા અને સમજવા માટે વ્યવહારથી તેના ચાર પ્રકાર બતાવેલા છે..
આત્માના અધ્યવસાયમાં જયારે રાગ-દ્વેષની મલિનતા જાગે છે ત્યારે તરત જ કાર્મણ વર્ગણાના પુદગલો આત્માને ચાંટવા માંડે છે અને જ્યારે તે પુદ્ગલે આત્મા સાથે જોડાયા, બંધ થયે, ત્યારે તેને કર્મ કહેવાય છે. હવે આ બંધની ક્રિયામાં જે ચાર પ્રકારના વિભાગે કરવામાં આવેલ છે તેને ખુલાસે નીચે પ્રમાણે છે.
જે પગલેને આત્માની સાથે બંધ થયે તે કાર્ય વગણના પુદ્ગલે જડ છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારને “સ્વભાવ” હોતું નથી. સ્વભાવ એટલે “પ્રકૃતિ–બંધ” (સુખ-દુઃખ, શાતા-અશાતા, લાભ-અલાભ, અનુકૂળતા-પ્રતિકૂળતા આદિ શુભ કે અશુભ વગેરે જેવા સ્વરૂપે પ્રગટ થવું નકકી થાય તેને સ્વભાવ અથવા પ્રકૃતિબંધ કહેવાય છે.) અર્થાત્ તે જડ પુદ્ગલેમાં કંઈ પણ સ્વભાવ હતું નહિ કે ૧૪૮ પ્રકૃતિમાંથી તેને કઈ પ્રકૃતિરૂપ બનવું, તે શકિત ન હતી, પરંતુ કર્મ આત્મા સાથે બંધાયા પછી ૧૪૮ પ્રકૃતિમાંથી કોઈ પણ પ્રકૃતિરૂપ બની જાય છે. તે સ્વભાવ તેમાં આવ્યું એટલે તેને પ્રથમ પ્રકૃતિ બંધ અથવા સ્વભાવ બંધ કહ્યો.
હવે જે પુદ્ગલે જે પ્રકૃતિરૂપે બંધાણું તે જડ પુદ્ગલેની પ્રથમ કઈ ચોક્કસ સ્થિતિ ન હતી કે તેની પર્યાય કેટલે સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com