________________
પ્રશ્રપ્રદીપ.
બની જાય છે. આઠ કર્મની ૧૪૮ પ્રકૃતિમાંથી ૮૨ પાપ પ્રકૃતિ છે. તે અશુભ પ્રવૃતિઓ જ્યારે ઉદયમાં આવે અને આત્મા તે ઉદય સમયે પિતાનું ભાન ભૂલે તે તે જડ અશુભ કર્મ જેવી જ આત્માની પણ દશા બની જાય છે. ક્રોધાદિ સર્વ દેશે માટે આ પ્રમાણે સમજી લેવું. જે આત્મા ઉદયને જીતી જાય છે તે કમરડિત બની જાય છે. ૧૦
(૧૪) કર્મોના બંધ અને ક્ષય વિષે પ્રશ્ન ૯૭ :- કેઈ એક જ શુભ કે અશુભ પ્રવૃત્તિનો પુણ્ય કે પાપ સ્વરૂપે કર્મબંધ એકસાથે સાત અથવા આઠ કર્મમાં કેવી રીતે વહેંચાઈ જાય છે?
ઉતર ઃ જેમ આપણા એક વખતના ગ્રહણ કરેલા ભેજનમાંથી લેહી–માંસ-મજજા વગેરે સાતે ધાતુ તેયાર થાય છે. તેમ એક જ ક્રિયાના બંધમાં સાતે કર્મમાં વહેંચણી થાય છે.
જ્યારે શરીરમાં ગમડું થયું હોય, તારે તેમાં થતી રસીની વૃદ્ધિ પણ ખોરાકમાંથી જ થાય છે. એટલે ગુમડું થયું હોય ત્યારે જેમ ખોરાકની જુદી જુદી આઠ ભાગમાં વહેંચણું થાય અને ગૂમડું ન થયું હોય ત્યારે સાત ભાગે વહેંચણી થાય, તે પ્રમાણે ગૂમડાં જેવું આયુષ્ય કર્મ બંધનું હોય ત્યારે કરાતી પ્રવૃત્તિથી બંધાતાં કર્મોનો વિભાગ આઠ કર્મોને મળે અને નહીત્તર સાત કને. ૧
પ્રશ ૯૮:- આઠ કર્મમાં જે પ્રકૃતિ–સ્થિતિ–પ્રદેશ અને અનુભાગ એ ચાર પ્રકારના બંધ થાય છે તેનું સ્વરૂપ વિસ્તારથી શું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com