________________
પ્રશ્રપ્રદીપ
પલ
પાપની અશુભ કાર્યવાહી પણ આવી જ હોય છે. તે જ્યારે ઉદય અવસ્થાને પામે ત્યારે પ્રથમ અકળામણ-કંટાળે ઊભો કરી ધર્મ અને પુણ્યના દરવાજા બંધ કરી આત્માને. કેદ કરે છે. તેના કારસ્થાનના કારાગૃહમાં પુરાણા પછી ગમે તેટલી બૂમ પાડી કે રાડે નાખો પરંતુ પોલીસ (ધર્મ-પુણ્ય તેની બૂમો સાંભળી શકે નહિ અને તેથી પિતાને સંરક્ષક (પુણ્ય) મદદે આવી શકતું નથી. ૩ -
પ્રશ્ન ૯૦ – આવું પાપાનુબંધી પાપ ( ગયા જન્મને પાપનો ઉદય એ તીવ્ર અશુભ હોય કે તે ફરીને પણ તીવ્ર અશુભ પાપને બંધ કરાવે) આત્મ-શક્તિમાં કેવી રીતે હાનિકરવામાં સફળ થાય છે ?
ઉતર : ચેર અને ધાડપાડુઓ પોતાના કારસ્થાનમાં પૂરેપૂરા સફળ થવા માટે પ્રથમ આગ લગાવે અથવા શેર-બકોર મચાવે અને પછી ધાંધલમાં પોતાનું લૂંટવાનું કામ કરે છે. તેમ, આવું પાપાનુબંધી પાપ ઉદય સમયે પ્રથમ દુઃખરૂપી આગ લગાવે અને પછી તેમાં માલિકને અકળાવી, ભાન વિનાને બનાવી, આત્મિક સંપત્તિ લૂંટી, કંગાલ બનાવી ચાલ્યા જાય છે. આવી રીતે અગ્નિ અને ચેરી એ બનેનાં એક સાથે નુકશાન થાય છે. ઉદય પામેલ પાપમાં દાઝયો અને સમતા-ફસમા વગેરે. આત્મિક ગુણ લૂંટાણ. ૪
પ્રશ્ન ૯૧ – આવા અજ્ઞાન : કરણામ શું ?
ઉતરઃ પિતાના જન્મ કે જન્માંતરનાં કમે ભેગા સિવાય બીજો માર્ગ નથી, તેમ સૌ જાણે છે, છતાં પણ આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com