________________
પ્રશ્નપ્રદીપ
ઉત્તર : શરીર ઉપર ગંદકીના ડાઘ દેખાય ત્યારે તેને ધવા માટે કાદવની કુંડીમાં કુદાય નહીં. તેમ, કર્મના ઉદયનું અશુભ પરિણામ અનુભવમાં આવે એટલે આર્ત–રૌદ્રધ્યાનના ખાડામાં ન પડતાં વિચાર કરે છે, મારા પિતાના જ કરેલા ઉદય આવ્યા છે, કોઈનાં કરેલાં મારે ભોગવવાં પડતાં નથી. એકનાં કરેલાં બીજાને ભેગવવાં પડતાં હોત તે કઈ દુઃખ ભગવત જ નહીં, કોઈ દુર્ગતિમાં જાત નહીં, પિતાને બદલે અન્યને ધકેલી આપ્ત, આ પ્રમાણે વિચાર કરી સમતા ભાવને ધારણ કરે તે ઉદય આવેલ કર્મને ક્ષય થાય અને નવાં ન બંધાય. જૈન શાસન પામેલાનું બન્યું ખાલી ન જાય, સહન કરેલું નિષ્ફળ ન જાય.
कि एत्तो कपर, मूढो ज थाणुगामि अफिडिया,
थाणुस्स तस्स रुसइ, न, अपणो दुप्प उत्तत्स' મૂઠ માણસ કે લાકડાં કે હૂંઠા સાથે અથડાય તે પિતાના આંધળાપણાને દોષ ન જોતાં સારી વસ્તુ સામે રોષ કરે છે, તેમ અજ્ઞાની જવ પણ દુઃખ સમયે પિતાના ગયા જન્મમાં બાંધેલાં દુઃષ્ટ કર્મને ન વિચારતાં સામી વ્યક્તિ અથવા તે. વસ્તુને જ દોષ દેખી તેના પ્રત્યે ઈર્ષા કરે છે. ૨
પ્રશ્ન ૮૯ - પાપનો ઉદય પોતાના અશુભ વર્તાવને મજબૂત કરવા પ્રથમ શું કરે?
ઉતર ઃ ચોર અથવા ધાડપાડુઓ જ્યારે ઘરમાં ઘૂસે ત્યારે સૌથી પહેલાં માલિકને પૂરી દેવાને ઘાટ ગોઠવે છે. માણસ
જ્યારે તેની જેલમાં પુરાણો એટલે હવે પાપના ઉદયને અશુભ વર્તાવ સરળતાભરેલ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com