________________
પ્રશ્રમદી૫.
જ રીતે ગયા જન્મના બંધાયેલ કર્મ સાથે જાણે કે અજાણે કરાતી ક્રિયાને સંબંધ છે. તેથી જ તેમાંથી સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. પણ
પ્રશ્ન ૮૫ - અત્યારનાં ગવાતાં કર્મોને ગયા જન્મ સાથે સંબંધ છે તેની વિશેષ સ્પષ્ટતા માટે અધિક વિવેચન
ઉતર – આપણે પિતે જ્યાં જન્મ્યા છીએ, ત્યાં કોઈ આપણી ઈચ્છાથી જમ્યા નથી. માતા-પિતા એકંઈ આપણને પ્રથમ જોયાં નથી અને આપણે પણ પ્રથમ માતા-પિતાને જોયા નથી કે પરસ્પરની પસંદગીપૂર્વક સંબંધે જોડાય. આવું કંઈ પણ ન હોવા છતાં અમુક સ્થળે જન્મ થયો છે તે પ્રત્યક્ષ છે, તે તે જન્મનું કંઈ કારણ તે માનવું જ પડશે ને ? કેરિધ્વજને ત્યાં જન્મનાર કોની મિલ્કતનો માલિક થાય છે અને દેવાદારને ત્યાં અવતરનાર કેજ (ણ)નો વારસ બને છે, હવે કહે કે તે આ ભવમાં કયાં કમાવા અને ગુમાવવા ગએ હતો ? જતાં જ કઈ રોગી–નીરોગી થાય તે સર્વ શાથી? ધનવાન કે નિર્ધન. સારાં કે નરસાં મા-બાપ વગેરેનો સંગ શાથી? નબળાને ત્યાં અવતરવા કેઈ નથી ઈચ્છત, દતાં પણ જે બને છે તે સર્વના કર્મ-ભાગ્ય-નસીબ-પુણ્ય-પાપ આદિ કર્મના જે પર્યાયવાચી શબ્દો કહેવાય છે તે સિવાય અન્ય કંઈ જ નથી. ૬
પ્રશ્ન ૮૬ :- માણસના જીવનમાં ભેગવાતી સર્વ શુભ અને અશુભ એ સર્વ અવસ્થા કોને આભારી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com