________________
પ્રશ્નપ્રદીપ
સમયે અજ્ઞાની જીવનું વન કર્મ પર કટાળા લાવવાને બદલે ધર્મ અને પુણ્ય ઉપર કટાળા લાવનાર મને છે.
ક
અશુભ ઉદય સમયે કર્મક્ષયના ઔષધસ્વરૂપે ગણાતા ધર્મનાં બની શકે તેવાં અનુષ્ઠાને, ધીરજથી કરવાને બદલે આવા અજ્ઞાની જીવ, સામી વ્યકિત અથવા પદાર્થા પ્રત્યે ક્રોધ-કપટ, વગેરે કરવા લાગી જાય છે. એટલે આવી પ્રવૃત્તિનું નામ-પાપના બહિષ્કાર કરવાને બદલે પુણ્યના બહિષ્કાર કર્યા ગણાય. ૫
પ્રશ્ન ર્ ઃ- કર્મના અશુભ ઉદયને કઇ રીતે એળખવા ? અને તેના ક્ષયના માર્ગશે ?
ઉ-તર : શરીર બગડયું અને સજોગો વીફરી ગયા તેને શું પુણ્યના ઉય માના ? અશાતા અને અશુભના ઉઢયે બનતા આવા ઇચ્છા વિરુદ્ધના પ્રસ ંગેાને જીતવા માટે આપણે ધર્મનું શરણુ સ્વીકારવું જોઇએ. જીવનમાં જે કઇ પણુ ધમ કરણી વગેરે કરતા હાઈએ, તેના પર તે સમયે વરે હૃઢ બનવું જોઇએ, ઘણા અજ્ઞાની લેકે આપત્તિ સમયે ધર્માંકરણી પ્રત્યે ખાવા પાકારે છે અને ખડબડાટ કરે છે કે, ધર્માંકણી નકામી છે.
દુઃખ તો પાપના ઉદયે મળે છે, અને તેથી કાંટાળી કર્મને ધક્કો (ફાય) મારવાને બદલે ધમ અને મને ધક્કો માર્યાં. રસ્તે ચાલતા એક ગાંડા માણસ પણ અડપલુ કરનારને જ ધક્કો મારે છે, તે અજ્ઞાની જીવનું આ કાર્ય તા ગાંડા કરતાં પણ વધારે ખરાબ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com