________________
પ્રપ્રદીપ
ઉ-ત્તર :– એક બુદ્ધિશાળી ગણાતા માણસ પણ પોતાની સફળતા માટે વિચારપૂર્વક પ્રયત્ન કરતા હેાવા છતાં પણ ક્યારેક તેને નિષ્ફળતા મળે છે, અને સામાન્ય ગણાતા માણસ ભેળા ભાવે, વિના માઢને પશુ કયારેક સફળતા મેળવે છે. આ પ્રમાણે બનવામાં તેના પૂર્વ કર્મની તેવી કોઇ અસરના પરિણામ સિવાય અન્તુ શું કલ્પી શકાય તેમ છે ? છ
(૧૩) કર્મ ઉદયને જીતવાને ઉપાય
.
૫૭
શલ :- કમના ઉદય જયારે ખલે, ત્યારે તેથી પ્રાપ્ત થતી દીન-દુ:ખી અવસ્થાથી બચવા શે! પ્રયત્ન કરવા જોઇએ ?, ઉ-તર :- એક શેઠને વધારે નોકર રાખવા પાલવતા નથી, આ સ્થિતિમાં એક નોકર પેાતાની મેળે રાજીનામું આપે છે અને બીજો નાકર ધક્કો મારીને કાઢે ત્યારે જ નીકળે તેવા છે. હવે વિચાર કરો કે તે બન્નેમાં બીજે સ્થાન મેળવવાની વધારે સરળતા કાને ?
પુણ્ય પૂરાં થયે ઇન, માલ, કુટુંબ, પરિવાર, વગેરે સૌનાં ખાસડા તા ભવાવ ખાવા અને તેના મહારથી માથાની ટાલ પણ સાજી નથી રહી. તે જ્યારે જવા માગે ત્યારે સામેથી જ તેને માયુ છેડે તે સરળતાથી ફરી તેવું ઉત્તમ સ્થાન મેળવી શકે, પરંતુ જેને ખાસડા ખાવાની ટેવ પડી ગઈ છે તે ખાસડખાયા જીવ” કહેવાય. તેની ઢશા ધક્કો ખાઇને નીકળનાર જેવી થાય છે. ૧
પ્રશ્ન ૮૮ઃ– કર્મના ઉદય સમયે નવીન કમ ફરી ન બધાય તે માટે શું કરવું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com