________________
પ્રશ્નપ્રદીપ
અનેકગણા કષાય હાય, અહી એવી વીતરાગતા ન હાય છતાં પાંચમુ, છઠ્ઠું ગુણુઠાણું પણ હેાય. શાથી ? વિરતિ માટે !
૧
ત્રીસ અક ભૂમિમાં, છપ્પન અંતર દ્વિપમાં, મનુષ્યાની કાયા મેાટી, મલ ઘણું, આયુષ્ય લાંબુ, કષાયા થાડા, તા ય તેમની મુકિત થતી નથી. જ્યારે અહી. શરીર નાનું, આયુષ્ય નાનુ ને કષાયે ઘણા તા પણુ મુકિત થઈ શકે છે. ત્યાં અસિ, સિ, કૃષિ નથી તેાયે મુકિત નઢુિં, અહીં એ ત્રણે છતાં સિદ્ધિપદે જઈ શકાય. આનું કારણ શું ? માત્ર વીતરાગ જ્યાં જયવતા વતે છે, ત્યાં મુકિત અને મુકિતના માર્ગ, જ્યાં તે નથી ત્યાં મુકિત પણ નથી અને મુકિતને મા પણ નથી. ૬ પ્રશ્ન :- ૭૨ ચારિત્ર્યની પ્રવૃત્તિના ચેાગ વિના શું મેશ્ ન થાય ?
ઉ તરઃ ક્રિયા અને વ્યવહારની ઉપેક્ષા કરીને માત્ર, અમારા ભાવ ઊંચા છે તેમ માની ક્રિયા તથા વ્યવહારને લેાપ કરી આરાધના કરવા મડી પડયા, તે તે દુનિયાના દ.ભીએ પણુ કહેશે કે, અમારામાં પરિણામ અને ભાવના છે, એટલે દુભીઆ પુજાવાના. એટલા માટે વિષયને વિરાગ કષાયના ત્યાગ અને ગુણના અનુરાગ તથા એ ત્રણેની ક્રિયામાં · અપ્રમત્તાવસ્થા જે ધર્મમાં હાય અથવા જે ક્રિયાથી આવે, તે મેક્ષ સુખના ઉપાય છે. છ
પશ્ન ૭૩ :- સમ્યક્દ”ન માટુ કે સમ્યક્ચારિત્ર્ય માટું ? ઉત્તરઃ- શ્રીકૃષ્ણ મહારાજમાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું, એમણે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના અઢાર હજાર મુનિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com