________________
૫૦
પ્રશ્રપ્રદીપ
તે ત્યાંથી પણ તેને દૂધ જ મળશે તેમ કોઈ પણ ન કહી શકે. તેવી જ રીતે પેટા જ્ઞાનથી પ્રેરાયેલે સાચા મોક્ષ સ્વરૂપને પણ ન મેળવી શકે. ૪
પ્રશ્ન ૭૦ :- આ વાત જોતાં તે "શ્રી જિન શાસનમાં કિયા-ચારિત્ર્યનું ઘણું જ મહત્ત્વ ગણાય. તે તેનું સ્વરૂપ શું છે?
ઉત્તર – આત્મહિતના લાપૂર્વક, સભાનપણે જે ક્રિયા કરવામાં આવે તે કિયા–ચારિત્ર્ય ફળવાન બને છે અને ખોટા જ્ઞાનથી જે કરવામાં આવે તેમાં યથાર્થ ફળ નથી. દૂઝણી ગાય પાસે બેસી દોહવાની ક્રિયા જે હાથથી વિધિપૂર્વક કરવામાં આવે તે દૂધના ઘડા ભરાય. ગાય પણ દુઝણી હોય અને દેહવાની હાથની ક્રિયા પણ વિધિપૂર્વકની હોય ત્યારે દૂધની પ્રાપ્તિ થાય. મેક્ષની પ્રાપ્તિ માટે પણ આ પ્રકારે દુઝણી ગાય સ્વરૂપી સાચા જ્ઞાન સાથે જે વિધિપૂર્વકની ક્રિયા હોય તે જ દૂધરૂપી મ ફળ મળે છે. કિયાને પ્રાપ્ત કરવામાં જ્ઞાન જરૂરી છે, પરંતુ ફળ પ્રાપ્તિ તે કિયાથી જ છે. પ
પ્રમ ૭૧ - સમ્મારિરય (વિરતિ) ને વિશેષ પ્રભાવ શે ?
ઉત્તર – અનુત્તર વિમાનવાસી દેવના કષાયે કેટલા ક્ષીણ? એટલા બધા મંદ કે જ્ઞાનીએ એમને વીતરગ પ્રાયઃ કહ્યા. ત્યાં જાય પણ કેણ ? જેમનું આયુષ્ય સાત લવનું બાકી હોય તે ! જે સાત લવ વધુ આયુષ્ય હોત, તે તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. માટે તે તે દેવેને “લવસતમીયા” કહ્યા. આવાને પણ ગુણઠાણું કયું ? ચોથું. અહીં એમના કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com