________________
પ્રશ્રપ્રદીપ
દેશવટો આપવા માટેની મૂકવામાં આવી છે. જીવનમાંથી દંભને દૂર કર્યા વિના મુક્તિ માટેના એક પણ અનુષ્ઠાનની સાચી આરાધના થઈ શકતી નથી. ૨
પ્રશ્ન ૧ – દંભનું સ્વરૂપ શું છે?
ઉત્તર : - જે વસ્તુ તમારા આત્માની જાગૃતિ માટે રેજ માગે છે, રોજ હાથ જોડીને જે માગો છો, તે હૈયામાં ન હોય–એની ભાવના પણ ન હોય, તે તે એ દંભ જ કહેવાયને? જે પ્રાર્થના કરીએ, તે શક્તિના અભાવે કદાચ એકદમ અમલમાં ન મુકાય તે ચાલે, પણ ભાવનામાં પણ ન હોય, એ કેમ ચાલે?
એ માંગણી ફળે એમ છે છે કે વાંઝણી રહે એ ઇચ્છે છે? ફળે તે ઠીક કે ન ફળે તે ઠીક? ફળ માટે તે રજની માંગણી છે, પણ ફળે કયારે? માગણી કરો, હાથ જોડીને વિનંતિ કરે, શબ્દો બોલે, પણ વિચાર જ ન કરે તે કેમ ફળે? માગણી બાઢ ભાવના કરે, વિચાર કરે, તે તે ધર્મ અંતરાત્મામાં વસે પણ ખરે, નહિ તે છેટે રહેવાને. ઘમી કહેવરાવવા માત્રથી ધમી બની જવાતું હોત તે તે એક પણ અધમી ન હેત, ૩
પ્રશ્ન ૬૨ - ધમીજીવનમાં દંભને પ્રવેશ થવાને અવકાશ ક્યારે મળે છે ? ' ઉત્તર :- સાધક જ્યારે પિતાના રત્નત્રયની વિશુદ્ધિના પુરુષાર્થ પ્રત્યે બેદરકાર બની અથવા તે અરતિ પરિષહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com