________________
૪૭
પ્રશ્નપ્રદીપ
ઉ-તર : સ ંયમી જીવનમાં સાધના અને સાવધાની ” એ મને હાવાં જોઇએ. સયમની સાધનાથી આરાધનાના ભાવે વૃધ્ધિ પામે છે, ત્યારે સંયમની સાવધાનીથી વચ્ચે આવતાં વિધ્રો પર વિજય મેળવે છે. આવેા પ્રાણવાન સયમી જેમ જેમ વધારે આત્મ શક્તિ મેળવે તેમ તેમ તેનામાં જગતના ભાવને પરખવાની નિર્ણયશકિત પણુ વિકસે છે. તેથી તે જગતના ભાવને જેટલા પ્રમાણથી જાણતા ગયા તેટલા પ્રમાણથી તેને પેાતાના જ ભવાંતરનું ભાન થાય છે, જેમ કે કોઈ સત્યના સ્વાંગમાં માત્ર દુરાચારની જ સેવના કરતા હોય, અથવા તો કોઇ તૂ ંભી મહાનતાના આડ ંબર નીચે અધમતા જ સેવતા દૃષ્ટિસંગત થયેા હાય, અથવા તે કાઈ માયાવી પેાતાના હાર હોર અપરાધને છળ-પ્રપંચથી ગેાપવી, અછત્તાગુણને પ્રગટ કરતા નિહાળી લીધા હાય, તેવે સમયે જ્ઞાનીજના તે સામી વ્યકિતના પ્રપંચમાં પડવાના ભાવને પડતા મૂકીને પેાતાના જ ભવાંતરના ભાવના પ્રપચને ઉકેલે છે કે, આ જગતના હલકાં ગણાતા સલવા અને સકાય જે અત્યારે દૃષ્ટિથી નિહાળુ છુ, તે સ મારા જીવે ભૂતકાળમાં અન તીવાર આચરી લીધાં છે, અને આ ભવે પણ જે ચારિત્ર્યભાવની સાવધાની ગુમાવીશ તે હજુ પણ તેવાં કર્મોથી મુકિત ા મળી જ નથી. આ પ્રમાણે સંયમ-યુક્ત જ્ઞાન, આત્મ માર્ગે જ પ્રવર્તે છે. તે અન્ય વસ્તુ યા વ્યકિતના ભાવને જાણે છે જરૂર, પરંતુ તેની પ'ચાતમાં તે ન પડે. જે પ્રપંચમાં ઊતરે તેના આત્માનાં શુદ્ધ નીર હેાળાય છે, અને આત્મા હેાળાયા એટલે તેના સયમની સલામતી શી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com