________________
પ્રશ્રપ્રદીપ
૪૫.
આધીન બની જ્યારે મહાધીન કાર્યમાં જોડાય છે, ત્યારે તેના આત્મામાં “લઘુતાગ્રંથિ”નો યોગ થાય છે. એટલે કે અંદરથી તેને એવી પામર દિનતા પ્રગટે છે કે તેને પોતાના ચારિત્ર્યને ભાવ, ભારભૂત લાગવા માંડે છે.
જવના પ્રદેશમાં જેટલી પામરતા વધારે તેટલો જ તે લેક સમક્ષ પોતાની દુર્દશાને ઢાંકવાનો પ્રયત્ન કરશે. કારણકે તેણે વૈરાગ્યના માર્ગને સ્વીકાર કર્યો છે તેથી માત્ર તેના પિતાના પાલનની વિધિ તે પ્રગટ કર્યા વિના તેને લેક સમુહમાં સ્થાન મળે તેમ નથી, અને તેનું પાલન કરવાના ભાવ સ્વરૂપે રત્નત્રયની વિશુદ્ધિના પુરુષાર્થને તે ગૌણ કરી દીધું છે. એટલે તેવા જીવને તે હવે પિતાના અસ્તિત્વ માટે “દંભ” નું શરાણું ગ્રહણ કર્યા વિના અન્ય કોઈ ઉપાય રહેતું જ નથી. ૪
પ્રશ્ન ૬૩ - ત્યાગના મૂળમાં અગ્નિ મૂકનાર જે “દંભ અને માયા” તેનું સમજી શકાય તેવા શબ્દોમાં સ્વરૂપ શું છે?
ઉત્તર : જે ગુણ પિતાનામાં ન હોય, છતાં પણ તેવા ગુણવાન તરીકે ખપવા માટે તે જે સ્વાંગ સજ પડે અને આડંબર કરે પડે, તેનું નામ “દંભ”, અને જે અવગુણ પિતાનામાં હોવા છતાં પણ તેનો એકરાર કરવાની ભાવના ન ધરાવતા, તે અવગુણ પિતાનામાં છે જ નહીં તેવું સાબિત કરવા માટે તેને કપટ કરવું પડે છે તેનું નામ “માયા”.
વગર ગુણે પ્રતિષ્ઠાના મેહ વળગાડ ચૅટે ત્યારે દંભ કરવાનો ખપ પડે છે, અને અવગુણથી થતી અપ્રતિષ્ઠાના ભયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com