________________
પ્રશ્નપ્રદીપ
ઉત્તર : સાચા જ એકડા લખવાનું લક્ષ છે છતાં આવડતને અભાવે જે પ્રથમ થાડા લીટા થયા તેમાં લીટાનું લક્ષ ન હતું પરંતુ લક્ષ સાથે એકડા કરવાનું હતું, તેથી તે લીટા સાચા એકડાની પૂર્વ ભૂમિકા હાઈ, તેને કદી પણુ નિરંક ગણી જ ન શકાય, જે ક્રિયા આગળ જતાં ભવિષ્યમાં સાચાનું નિમિત્ત મનવાની હાય તેને જ દ્રવ્ય કહે છે.
લીટા છૂટયા વિના જ એકડા આવડી ગયા તેવું ઉદાહરણ અપવાદરૂપે જ બને છે, દ્રવ્ય આચર્યા વિના ભાવ ચારિત્ર્યને પામનાર મરૂદેવા માતા જેવા ઉદાહરણા અનંતકાળે આદર્શરૂપે કાઇક જ મને છે, તેથી તેનું અનુકરણ ન કરાય. ૮
પ્રશ્ન ૫૪ ઃ- ત્યારે તે પછી આ અભિપ્રાય પ્રમાણે તે જે દ્રવ્યલિંગી છે તે પણ મહાન ગણાઇ જાય, તે શુ તેમ છે ?
ઉત્તર :- નહિ, નહિ, કાપિ નહિ! આ વાતને જાણવા માટે તા દ્રવ્ય-સાધુ અને વેશ—સાધુના વિવેક સમજવા પડશે, દ્રવ્યમુનિ બની જવાય તેા પણ એક મારુ ભાગ્ય ગણાય. વેશમુનિનું તે શરીર સાધુ બન્યુ છે, આત્મા કર્યાં સાધુ અન્યેા છે ? ૯
પ્રશ્ન ૫૫ – તે હવે નામ ? અને વેશમુનિ એટલે શુ' ?
ફરમાવેા કે દ્રવ્યમુનિ કોનું
ઉત્તર ઃ- જે વસ્તુ ભાવનું કારણુ ખનવાનું હાય તેને દ્રવ્ય કહેવાય છે. જેમ કે જે માટીના પીડ ઘડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com