________________
પ્રશ્નપ્રદીપ
બનવાને હોય તેને જ દ્રવ્ય ઘડે કહેવાય. દેખતે સમયે ભલે તે માટીના પીંડમાં ઘડાને કેઈ આકાર ન હોય, તેમજ જલધારણ ક્રિયા પણ ભલે તેમાં ન હોય, તો પણ તે પીંડનું લક્ષ માટીના લાચાપણે રહેવાનું નથી, પરંતુ ચાકડે ચડી–અગ્નિ સહન કરી અને પરિપકવ પાત્ર બનવાનું લક્ષ છે, તેથી તેને દ્રવ્યથી ઘડો અવશ્ય કહેવાય, ભાવ ઘડો (વારતવિક ઘડો) બનવાનું જ તેનું લક્ષ છે, એટલે જ તેને દ્રવ્ય ઘડો કહેવાય છે. પરંતુ જે માટીને પીંડ ઘડો બનવા તૈયાર નથી, અને જેને ખારીયાના ચીકણું કીચડ સ્વરૂપે જ રહેવું છે તે માટીના પીંડને દ્રવ્ય ઘડો કદી પણ ન કહેવાય, આવા માટીના કાઢવને ઘડાના આકાર જે કદાચ બનાવી દિધે હેય તે આકારથી (વેશથી) ઘડે કહેવાય પરંતુ વાસ્તવિક 'તે કંઈ પણ નથી. ૧૦
પ્રશ્ન પદ :- દ્રવ્યમુનિ પણ પિતાના ચારિત્ર્યના માર્ગમાં ‘અપકવ છે અને વેશમુનિ પણ કાચ તો છે જ, તો પછી બંને વચ્ચે અંતર શું?
ઉત્તર :- દ્રવ્યમુનિ જે અપકવ છે તે અનાવડતને કારણે છે, અને વેશ સાધુ કા ન કહેવાય, તે તે આકાર માત્રને સાધુ છે, તેમાં ગુણ ન આવ્યાનું કારણ ઊંધાય છે. અનઆવડત નુકસાન કરનાર નથી, અવળાઈ જ નુકસાન કર્તા છે. ૧૧
, પ્રશ્ન પ૭ - અને આવડત અને અવળાઈનું તાવિક સ્વરૂપ શું છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com