________________
પ્રાયદ્વીપ
એક આદમીથી સત્ય વસ્તુનું સેવન ન થાય એ નિભાવાય, પણ તે અસત્યને અસત્ય ન માને એ ન નિભાવાય. એક આદમી આગમની આજ્ઞાનું પાલન ન કરે, એ નિભાવાય પણ આગમની આજ્ઞા આદી મૂકવાનું કહે એ ન નિભાવાય. એ નિભાવવામાં તે વસ્તુની સત્યતાને વિનાશ થાય. ઢીલાને નિભાવાય અને ઉગ્રનેય નિભાવાય, બધાંને નિભાવાય, પણ જ્યાં સમજણુમાં જ વાંધા પડતા હોય તેને ન નિભાવાય,
Y
જીવનમાં અયોગ્ય વસ્તુ ખની હોય, તેની આલેચના કરવી એનું નામ આરાધના. ૧
પ્રશ્ન ૪૭ઃ- ચારિત્ર્ય અનેક વાર ગ્રહણ કર્યાં, ક્રિયા પણ કરી, તપ પણ ઘણું તપ્યા, છતાં, કઈ એવી સાધના અધૂરી હી કે જેના પરિણામે ભ્રમણ આછું ન થયુ આરાધનાના દોષ છે કે આરાધકને ?
ઉત્તર : ઉત્તમભૂમિ પર ધેાધમાર વરસેલા વરસાદ ધાન્યના એક પણ કણને ઉત્પન્ન કરી શકતા નથી, તેટલા માત્રથી તે ઉત્તમભૂમિ કે વરસાદની નિરુપયેગીતા સાબિત થતી નધી. જે ધાન્યના ઉદ્ભવ નથી થયા તેનું કારણુ ગામડાનો ક્ષુદ્ર ગણાતા ખેડૂત પણ જાણી શકે છે કે જો વાવેતર ન કરેલ હાય તેા ખેડ, ખાતર અને પુષ્કળ પાણી શા કામનાં?
"
જીવને ચારિત્ર્ય અને ક્રિયા અનતી વાર મળી છતાં મેક્ષ ન થયે તેનું કારણ એ છે કે મેાક્ષના લશ્કરૂપી ખીજ' તેણે વાવવું જોઈએ. ખીજ વાવ્યા વિના જે ધાન્ય ન ઊગે તે તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com