________________
૩૨
પ્રશ્નપ્રદીપ
પ્રશ્ન ૪૩ :- આત્માની આવી જ્ઞાનમય અવસ્થા પ્રગટ કરવા શા પુરુષાર્થ કરવા ?
ઉત્તર :– જેમ એક ભીંતમાં નાના ગેાખàા બનાવેલ હાય, અને તેમાં દીવા ભૂખ્યા હોય તો દીવા તે જ જાણી શકે કે જેણે ગાખલા જાણ્યા હાય. જેણે ભીંત જાણી નથી અને ભીંતમાં મૂકેલા ગાખલા જાણ્યા નથી, તે દીવા ન જ જાણી શકે, તે એક સામાન્ય વાત છે.
ગેાખલાને જાણ્યા વિના જેમ તેમાં રહેલ દીવા જાણી શકાતા નથી, તે જ પ્રમાણે જ્ઞાનના ભેદો, તેને રાકનાર કાં અને તેના ક્ષય કે યેાપશમની વિધિ જાણી નથી તે આત્માના જ્ઞાનસ્વરૂપને જાણી નથી શકતા. ૬
પ્રશ્ન :- ૪૪ આત્માનું સ્વરૂપ જ્ઞાનમય હોવા છતાં તેની પ્રવૃતિ અજ્ઞાનમય પણ કેવી રીતે સંભવે ?
ઉત્તર ઃ- આત્માનું સ્વરૂપ જ્ઞાનમય હાવા છતાં પણ તેને આવરણ કરનાર જે જ્ઞાનાવરણીય કર્મ છે, તેના પ્રબળ ઉદ્દયને કારણે ઉજ્જવલ આત્મ અવસ્થા ઓળખાતી નથી. કરેડાની મિલ્કતનાં માલિકની સંપત્તિ જો ગીરવે મુકાયેલ હાય ! તે સર્વ રિધ્ધિ પાતાની છે, તેના માલિક પણ પોતે જ છે, તેમ બેાલી શકે જરૂર, પરંતુ જો તેને લેવા જાય ત્યાં તેની સત્તા નથી ચાલતી. શકિત (મિલ્કત) પાતાની હાવા છતાં તેના પર સામી વ્યકિતનું જોર છે. કરેલું ઋણ ચુકવી દે એટલે રિધ્ધિ સર્વ પેાતાની જ છે, તેવી જ રીતે જ્ઞાન ઉપર આવેલા આવરણાને દૂર કરે એટલે પાતે જ્ઞાનમય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com