________________
પ્રશ્નપ્રદીપ
સ'પત્તિ ગીરવે મુકાઈ ગયા પછી જેમ ધનવાન પણ કંગાળ અને છે અને દરિદ્રીઓના આચરણને આચરે છે, તેમ જ્ઞાન ગુણુને ખાઇ બેઠેલા આત્મા અજ્ઞાનમય આચરણ કરે છે.
કું
પ્રશ્ન ૪૫ઃ- અવિરતિ સમ્યક્દૃષ્ટિ જીવ સ`સારવ્યવહારમાં રહે ત્યારે તેને મેહચિંતા તે હાય, તેમ છતાં તે પેાતાના આત્માને સ'સારથી પર કેમ ચિતવે ?
ઉત્તર :- ખરજવાના દી જો સમજુ હોય તા ચળ ઊપજે ત્યારે રહી ન શકવાથી ખણી નાખે ખરા, છતાં એ એટલુ તે સમજે કે ખણવું એ ખરજવાની દવા નથી. એવી જ રીતે જે જીવને સમ્યક્દૃષ્ટિ પ્રાપ્ત થયેલ છે, તે લાલ, માહાદના ઉદ્યમથી સંસારમાં પ્રવૃત્તિવાળા થાય તા પશુ એટલું તા અને જરૂર ખ્યાલમાં હોય કે આ સર્વ પ્રવૃત્તિ આશ્રવ છે, ૠતે મેાક્ષનું સાધન રત્નત્રયની આરાધના વિના નથી. ટ્
(૯) ચારિત્ર માર્ગની વાસ્તવિકતા
પ્રશ્ન ૪૬:– આરાધનાના સરળ માર્ગ શુ?
ઉત્તર ઃ- જે દાષને જીવનમાં સેવ્યા હાય તેની આલેચના એ આરાધનાના પહેલા પ્રકાર છે. જ્યાં સુધી દોષનું દોષ તરીકે ભાન ન થાય, ને દ્વેષને દોષ તરીકે માનવામાં ન આવે ત્યાં આલેચનાની વાત શી ? કરણીયને કરણીય તરીકે અને અકરણીયને અકરણીય તરીકે ખરાખર નિશ્ચિત બનાવી લેવા જોઇએ. એમાં જેટલી શંકા, એટલા મામાની આરાધનામાં વાંધા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com