________________
પ્રશ્નપ્રદીપ
ચેાગ્યતા કેળવી અને કેવી સમથ આરાધના કરી ત્યારે તીથ કર અન્યા ! તેવી ચેાગ્યતા અને તેટલું સામર્થ્ય મેળવ્યા પહેલાં તેના (તીથ કરના) સમાન ક્રિયાની વાતે કરે તે પાછા પડે. આપણા માટે તેા શ્રી જિનેશ્વર દેવે જે આજ્ઞા ફરમાવી તે ધર્મ અને તે પ્રમાણે જો વતીએ તે તેમના જેવા થવામાં હરકત ન આવે. ?
પ્રશ્ન ૧૪ :- ત્યાગભાવ અને અભાવ-ભાવ (અણુગમા ) વચ્ચે અંતર શુ?
ઉત્તર ઃ- બન્ને વચ્ચે ઘણું અંતર છે. ત્યાગભાવમાં સ્નેહના વિચ્છેદ થાય છે, પરંતુ સાત્ત્વિક ભાવને વિચ્છેદ થતા નથી. આવેા ત્યાગભાગ પરમાને સમજ્યા વિના જાગૃત થતા નથી. ત્યારે અભાવભાવ (અણુગમેા) તે નિરાશામાંથી જન્મેલ નિરાશકિત છે, જે સત્ત્વહીન અને ક્ષણભંગુર છે. પ
પ્રશ્ન ૧૫ :- ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રના નિયમા શું સમજઢાર માટે જ મનાવ્યા છે ? અનાડી કે બેપરવા વ્યકિતને તેા કઇ હાતું જ નથી, તે। શું નિયમે તેને કેઈ લાગુ થતા નથી ?
ઉત્તર :-- ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્રની કયાં વાત કર છે? સરકારે પણ જે કાયદા ઘડેલ છે તે મનુષ્ય માટે જ છે, ઢોર માટે નહીં, ઢાર તે ગમે તેમ ચાલે—ક્રે, ખાય—પીએ, મન પડે ત્યાં વિષ્ટા—પેશાબ કરે, ફાવે તેને શિંગડુ -પૂછડું મારે, તેના દુઃખથી કટાળી કોઈ સરકાર પાસે ફરિયાદ કરી કાયદામાં લેવા માગે તેા સરકાર પણ કહે કે ભાઈ ! તે પશુ માટે શુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com