________________
પ્રશ્રમદી૫
પાપની મુકિત મળે ? વારંવાર આ પ્રમાણે ભૂલ કરવી અને વારંવાર મિચ્છામિ દુક્કડું બોલવું તે શું નાટક નથી ?
ઉત્તર :- પહેલાં ઉત્તર બરાબર સમજે અને પછી અભિપ્રાય નકકી કરે. શ્રી જિનશાસન પામેલા અને વગર પામેલા જવ વચ્ચે ઘણું જ અંતર છે. જીવને પોતાની ભૂલની દિલગીરી થાય અને તેમાં રાચે નહીં તેથી પાપનો બ ધ સજ્જડ ન પડે, અને ભવાંતરનાં કર્મો પશ્ચાત્તાપથી ક્ષય પામે છે. ચાહે તે ગુને હોય, પરંતુ તે માફી માગતાં જરૂર ઢીલો પડે છે. મિચ્છામિ દુક્કડની મહત્તા અનેક ગણી છે અને તેથી બે લાભ થાય છે. વર્તમાનમાં થયેલ ભૂલનો પાપબંધ માત્ર હળવે જ પડે, અને પાપના ખેઢથી ભવાંતરના દોષ ક્ષય પામે. મિચ્છામિ દુક્કડંની ક્રિયા નાટક રૂપે તે તેજ ગણાય કે જે તે તેનું આવું ઉત્તમ મહત્ત્વ સમજી માફી માગવા માટે ગુનો કરે તો જ ! પગની ઠોકરે કોઈને ભૂલથી જાગી ગઈ અને માફી માગવી તે તો ઉત્તમ છે, પરંતુ માફી માગવાની ક્રિયાને ઉત્તમ માની, માફી માગવા માટે કેઈને ઠેકર મારે અને પછી માફી માગે તો તે મિચ્છામિ દુક્કડ નું નાટક કર્યું ગણાય. .
મશ ૨૪:- જે આ પ્રમાણે મિચ્છામિ દુક્કડ બોલવાથી પાપ નિવૃત્તિ થતી હોય તો દણ દંભી લોકો પણ જે મિચ્છામિ દુક્કડ બોલી ધમભા થયાનો દાવો કરે છે તે વાત પણ સાચી ગણાઈ જાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com