________________
RA
પ્રશ્નપ્રદીપ
પાપ પ્રત્યે પ્રીતિ પણ ન હોય તે પણ તેના ત્યાગ તરફ વિરતિ ભાવના અણુગમ હાય તા તેવા દરેક આત્માને અવિરતિનું પાપ તે। લાગ્યા જ કરે છે, અને તેથી બચવા માટે સામાયિક આર્દ્ર દ્વારા તે ગાંઠનું (અવિરતિનું) આપરેશન કરવાનું છે.
પેાતે ભાડે રાખેલ મકાનમાં ભલે પાતે રહેતા ન હાય અને પરદેશ પણ ભલે રહેતા હેાય, તેમજ તે ભાડે રાખેલ મકાન તરફ નજર પણ ભલે ન કરતે હૈાય તે પણ જ્યાં સુધી તે મકાન પરના કબજાથી ફારગતિ (ત્યાગ) નથી લીધી ત્યાં સુધી તેને ભાડુ જેમ અવશ્ય ભરવું પડે જ! તેવી જ રીતે જે જે વસ્તુ વગેરે પદાર્થોં પર પાતે માલિકી હક્ક ધારણ કરેલ છે, તેને ત્યાગ ન કરે ત્યાં સુધી તેને અવિરતિનું પાપ તે આવે જ છે, અને સામાયિક આદિ ધર્મક્રિયાથી તે સના પેાતાના આત્મામાંથી ત્યાગ થાય છે. તેથી ધર્મકરણી અવશ્ય કરવા ચેાગ્ય છે.
(૭) અવગુણની અરુચિ વિના ગુણપ્રાપ્તિ દુર્લભ છે પ્રશ્ન ૩ર :- આચાર-શુદ્ધિની સફળતા માટે સર્વ પ્રથમ શુ જરૂરી ગણાય ?
ઉત્તર ઃ- આચાર–શુધ્ધિના લક્ષ્યની સતા, અનાચારના ત્યાગ સાથે સંકળાયેલ છે. અનાચારના ત્યાગ વિના આચારનું પાલન યેાગ્ય રીતે થઇ ન શકે. તેથી આચાર-શુધ્ધિ મેળવવા ઈચ્છતા પુણ્યાત્માઓએ અનાચારના યથાશકય ત્યાગ ઉપયાગ રાખવા જોઇએ.
કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com