________________
પ્રશ્રપ્રદીપ
ભગવાન નેમિનાથ પ્રભુના ૧૮ હજાર સાધુને વંદણા કર્યા પછી શ્રીકૃષ્ણ મહારાજાને થાક જોતાં પરમાત્માએ ફરમાવેલ કે
થાક લાગે નથી, પરંતુ થાક ઊતર્યો.” સન્માર્ગે થયેલે શકિતને વપરાશ સુખનું નિમિત્ત બને છે અને અસમાગે વેફેલ શક્તિ નાશ અને દુર્ગતિનું કારણ બને છે. તે માટે જ પ્રાચીન અનુભવી પુરુષોએ ફરમાવેલ છે કે, “તપ કરતાં શરીર ઘસાય, તે તે ઘસાયું ન કહેવાય,
સેવા કરતાં થાક લાગે, તે થાક ન કહેવાય, દાન દેતાં લક્ષ્મી ઘટી, તે ઘટી ન કહેવાય, જ્ઞાન મેળવતાં સમય ગયે તે ગયે ન કહેવાય.”૩
પ્રશ્ન ૩૦ :- શકિતને સદુપયેગ અને પગમાં ઉન્નતિ અને અવનતિ છે એ વાત સ્પષ્ટ થઈ, પરંતુ થોડા શબ્દોમાં સદુપયોગનું માર્ગદર્શન આપશે ?
ઉત્તર – પાણીદાર તલવાર જે મ્યાનમાં હોય તે જ તેનાથી પ્રાપ્ત થતા ખેટા નુકસાનથી બચાય, મ્યાન સાથે રાખેલી તલવાર અવસરે ઉપયોગી થાય અને રક્ષણ કરે, તેમજ નિરર્થક રીતે વાગી જવાને ભય જ ન રહે.
વિચાર શકિત-જ્ઞાન માટે પણ આ જ વાત સમજવી. મ્યાન વગરનું જ્ઞાન હોય તે નખેદ કાઢી નાખે અને મ્યાનપૂર્વકનું જ્ઞાન હોય તે ઉન્નતિના શિખરે પહોંચી જવાય. મ્યાન એટલે વિવેક અર્થાત એગ્ય અને અગ્યની પરીક્ષા તેનું નામ છે મ્યાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com