________________
પ્રશ્નપ્રદીપ
પણ હોંશ અને મક્કમતા ધરાવનાર પ્રતિ જે તેની વિષમ પ્રકૃતિ સુધારવાની જરાક વાત કરવામાં આવે તે તેને કેાધ ભૂકી ઊઠે. એટલે આવા અનેક ઉદાહરણોથી સ્પષ્ટ છે કે, પુણ્યનું આચરણ જેટલું સરળ છે, તેટલો પાપનો ત્યાગ સરળ નથી. ૩
પ્રશ્ન ૩પ - પુણ્યાનુબંધી પુય સાવદ્ય કે નિરવા? અાવ્ય અવ પણ પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરી શકે છે કે નહિં ? આ સમ્યક્ત્વનું કારણ પણ હોય છે કે નહિ ? પુણ્યનું બંધી પુણ્ય કેને કહે છે?
ઉત્ત :- પુણ્યાનુબંધી પુણ્યનાં કારણો ઉપર વિચાર કરતાં તે નિરવદ્યા હોવાની ખાતરી થાય છે. ચારિત્ર્ય સંબધીની કિયાની આરાધના પ્રમાણે આ પુણ્યની પ્રાપ્તિ, અભવ્ય જીવ પણ કરી શકે છે અને આ પુ ભવ્ય જીવને માટે સમ્યવ ગુણનું કારણ પણ હોઈ શકે છે.
આગળના જન્મમાં કરેલ પાપની પ્રધાનતા (મુખ્યપણું) હોવા છતાં પણ જેમનાથી પુણ્યબંધનો હેતુ થઈ શકતું હોય તે તેને “પુણ્યાનુબંધી–પાપ” સમજવું જોઈએ. ચંડકૌશિક વગેરેની જેમ
આગળના જન્મોનાં પ્રાપ્ત પોની પ્રધાનતા હોવા છતાં પણ જેમનાથી પાપબંધનો હેતુ થઈ શકે તો તેને પાપાનુબંધી પુણ્ય” સમજવું જોઈએ. જેમ કે બ્રહ્મત ચક્રવતી.
આગળના જન્મનાં પાપ ભોગવી રહેલ છે અને આવનારા જન્મ માટે પણ જે પાપ કરી રહેલ હોય, તે તેને પાપાનુબંધી-પાપ” માનવું જોઈએ જેમ કે બિલાડી વગેરે. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com