________________
પ્રશ્નપ્રદીપ
(૩) આજ્ઞા પાલનની અશકિત માત્રથી વિરાધક
થવાતું નથી.
પ્રશ્ન ૧૭ :- તીર્થંકરદેવની આજ્ઞાપાલનમાં ઢીલ હોય તે શું વિરાધક બને ?
ઉત્તર :- પ્રયત્ન ન કરવા માત્રથી વિરાધકપણું ન આવે, પરંતુ જે દુર્ભાવ આવે તો વિરાધકપણું આવે. કમતાકાતના ગે કે હૃદયની વિશુદ્ધિના અભાવે પ્રયત્ન ન કરાય એમાં જે વિરાધકપણું આવે છે તે જુલમ થઈ જાય. પરંતુ તેમાં એક વાત ખરી કે, પ્રયત્નમાં બેદરકારી કરીએ તો એ છે ને છેટું જાય અને જેમ છે જય તેમ આપત્તિ આવે, માટે બેદરકારી પણ ન હોવી જોઇએ.
પિતાની સ્વીકારેલ વિધિમાં ઈચ્છા કે અનિચ્છાથી જે પ્રતિસેવના (દોષ) થાય તે એક વાત છે, અને વિરાધકપણું એ બીજી વાત છે. વિચાર અને આચાર વચ્ચે અંતર હોઈ શકે છે, પરંતુ વિરોધ ન હો ઘટે. વિચાર અને આચાર વચ્ચે જેને વિરોધ હોય તેને દોષમાં સફલ નથી થવાતું તેને ડંખ હોય, ત્યારે જેને અંતર હોય તેને દોષ થઈ જાય છે તેને ડંખ હોય છે. એકના જીવનમાં દોષ સેવાઈ જાય છે તો બીજાનું જીવન જ દોષ માટે છે. ૧
પ્રશ્ન ૧૮ - પિતાની શકિતની મર્યાદામાં જે વિધાન અતિશય કઠિન જણાય તેને માટે શું કરવું ?
ઉત્તર – શાચ્ચે જેમ શક્તિ ગોપવવાને નિષેધ કર્યો છે, તેમ શકિતના અતિરેકનો પણ નિષેધ કર્યો છે. જેમ શક્તિ અપાવવી નહિ, તેમ શક્તિથી આગળ પણ જવું નહિ. શકિત અપાવીએ તે ગુન્હેગાર બનીએ. અમલ ન કરીએ તે વંચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com