________________
પ્રશ્નપ્રદીપ
કામની જડ મેાળી ન પડે ત્યાં સુધી થાય શું? કામ એટલે સ્પર્શેન્દ્રિયના વિષય જ નહી, પરંતુ પાંચે ઇન્દ્રિયાના વિષયની લાલસા એ કામ છે. એમાંયે રસના ભયંકર છે. એના ચેાગે બધીય ઇન્દ્રિયા મહેકી ઊઠે છે. ૩
૧૧
(૪) સમય ભલે બદલે પર ંતુ સિધ્ધાન્ત ન બદલે
પ્રશ્ન :- ૨૦ કુતર્ક વાદીએ અનેક પ્રશ્નો કરીને ધર્મીમાં પ્રવેશ કરનારને ડાળે છે તે તેનું શું કરવું ?
ઉત્તર :- શ્રી જિનેશ્વરદેવનું શાસન મળવું ખડું દુર્લભ છે. એ હાથથી ગયુ તે! એના જેવી કમનશીખી એક પશુ નથી, તમારું જીવન વ્યર્થ વેડફાઈ જશે, દુનિયાની ઢીલા, અને તર્કને આડે ન આવવા દે. એવા તર્ક કરનારને કહી દે કે- “ ભાઈ! હાથ જોડીએ તને, તુ જીત્યા અને અમે હાર્યા, તું વિદ્વાન અને અમે મૂર્ખ, પણ તું તારે માગે જા અને અમને અમારા માર્ગે જવા દે,” નાહક તેની સાથે પંચાતમાં ન પડો, શરૂઆતના વિદ્યાથી પૂછે કે – “ માતર, એકડા આમ કેમ ? આમ કેમ નહી ? ” મારતર કહે કે – “ મે' જેવે લખાવ્યે તેવા ઘૂંટ, ” પેલા કહે કે – “ ના, એમ તે નહિ ઘૂંટુ આમ નહીં પણ આમ જ થાય ” આવાને માસ્તર પણું શું કહે ? આમ એકડો કેમ થાય, એ કઇ પ્રશ્ન છે ? એને જવાખ શા ? હજુ પુછે છે કે - માસ્તર ! જરા આમ વાળું તે ? ’’ તો તે માસ્તર સમજાવે કે – ' ભાઇ ! આમ નહી પણ આમ વળાય.' પણ ઉઠાવીને એમ જ કહે કે- હુ ં તે આમ જ ઘૂંટીશ.” માતર કહે કે – ‘દુનિયા આખી આમ ઘૂંટીને ભણી
''
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com