________________
प्राचीन जैनलेखसंग्रह |
અવલોકન.
2006
( સૂચન. )
સગ્રહમાં આવેલા સમગ્ર લેખાનુ', આ શિરાઆ લેખ નીચે, અવલાકન કરવામાં આવેલું છે.
આમાં, દરેક લેખ કયાં આવેલ છે, અને તેમાં શી હકીકત સમાયલી છે તેનુ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યુ છે. જે લેખે ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષ ઉપયોગી છે અને જેમની સાથે સ’બધ ધરાવનારા ઉલ્લેખ અન્યત્ર મળી આવે છે. તેમના વિષયમાં વિશેષ ઉહાપેાહ પણ તત્તસ્થળે કરેલા છે, જે લે ખામાં ફકત નામ વિગેરે સાધારણ બ તાજ આપવામાં આવેલી છે તેમનાં સંબધમાં, તેમનું સ્થાન આદિ જણાવીનેજ આગળ ચલાવવામાં આવ્યુ છે. આ સંગ્રહમાંના બધા લેખા કેઇ એકજ સ્થાનથી પ્રાપ્ત થયેલા નથી પરંતુ જુદા જુદા પુસ્તકામાંથી અને જુદા જુદા સજ્જને તરફથી પ્રાપ્ત થયા છે તેથી તત્સંબધી ઉલ્લેખ પણ, તે તે લેખના અવલેાકનમાં ચા ટિપ્પણમાં, કરી દીધેલ છે. આ અવલેઙનના ક્રમ, લેખેાનાં સખ્યા-અક (નભર) પ્રમાણેજ રાખવામાં આવેલા છે જેથી મૂળ લેખ ઉપર જે સખ્યાંક આવેલા હાય, તેના વર્ણન માટે આ અવલેાકનમાં પણુ, તેજ સખ્યાંક સાથેનુ વૃત્તાંત જોવુ જોઇએ.
Jain Education International
૪૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org