________________
પ્રાચીનનલેખસ’ગ્રહ
(૨૭૦ )
[ વૈરાટને લેખ, ન. ૩૭૮,
તથા, બૈરાટ અને યવન ચંગ ( Yuan Chwang ) નુ પેલી-એ-તે-લે-( Po-li-ye-to-lo. ) કે જેના રાજા એ ચીના મુસાફરના સ્થન મુજખ પ્રીશે ( Pei-she ) અગર બેસ (Bois) રાજપુત જાતિના હતા, તે, મને એકજ છે એમ પણ કેટલાકનું માનવું છે. મહમદ ગઝનીને સમકાલીન અલિમરૂની ( ઇ. સ. ૯૩૦–૧૦૩૧ ) નરાના ( Naran ) અથવા ખઝનડુ (Bazanah) ને ગુજરાતની રાજધાની લખે છે, તેણે વિસ્તારથી આપેલા વર્ણન ઉપરથી એમ જણાય છે કે ખૈરાટ રાજધાની નારાયણપુરની સાથે એકતા ધરાવે છે. આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે ખૈરાટની આસપાસના પ્રદેશ કેઇ વખતે ગુજરાતમાં ગણાતા હશે અને એ વાત અસ‘વિત પણુ નથી, કારણ કે એક વખતે આ પ્રદેશ ગુર-પ્રતીહારેાના, તથા પાછળથી ખડગુજર, કે જેમની સંખ્યા હાલમાં પણ ત્યાં ઘણી જોવામાં આવે છે તેમના, તાખામાં હતા.
પુરાણુ વસ્તુ શેાધકને જોવા લાયક એવી ત્રણ વસ્તુ અહિં જણાય છે.—( ૧ ) પાર્શ્વનાથનું મ′દિર, ( ૨ ) ખીજક પહાડ, અને (૩) ભીમકી ડુંગરી. પાર્શ્વનાથનુ મ`દિર હાલમાં દિગમ્બર જૈનો, કે જેમને ઉત્તર રાજપુતાનામાં ‘ સરાવગી ’ કહેવામાં આવે છે, તેમની સ્વાધીનતામાં છે. પરતુ એ નિર્વિવાદ રીતે કહી શકાય છે કે મૂળ એ મદિર વેતાંખરાની માલિકીનું હતું. દેવાલયની નજીક કંપાઉંડની ભી’તમાં એક લેખવાળી શિલા જડેલી છે તેના અવલેાનથી આ કથન સત્ય ઠરે છે. એ લેખની મિતિ શક સ*વત ૧૫૦૯ ઈ. સ. ૧૫૮૭ ની છે. તે વખતે અકબર બાદશાહ રાજ્ય કરતા હતા અને હીરવજયસૂરિ આચાર્ય હતા. અકબરે મેરાટમાં ઇદ્રરાજ નામના એક અધિકારી નીમ્યા હતા જેના તાખામાં ખૈરાટના દ્રગ * એટલે જ'ગલે
<
*
ગ ' તે અથ અહિં' લેખકે ‘ જંગલ ' ( Forest ) કર્યાં છે તે વિચિત્ર લાગે છે. ' દ્રગ તે રિદ્ધ અર્થ । · પુર= !ગર ' થાય છે અને તેજ અહિં બંધ બેસતા લાગે છે.---સંગ્રાહ્ક.
}
Jain Education International
૬૮૦
For Private & Personal Use Only
www.jainelibrary.org