________________
સ્ત ંભનપુરના લેખ ન’. ૪૪૭ ] ( ૩૧૫ )
અવલેાકન.
જાહેર કરી છે. પંદરમા કાવ્યમાં શ્રીભારમલૈં ભૂપને પ્રતિમાધવા સંબધી શ્રીવિવેકહષ સુકવિની પ્રીતિનું વર્ણન કરેલું છે, સાલમા અને સત્તરમા કાવ્યમાં અવધાનમાં સાવધાન એવા અક્ષરચ'ચુ શ્રીઉદયહજીએ નિર્માણ કરેલી પ્રશસ્તિમાં વિજ્યસેનસૂરીશ્વરની પાટે થએલા શ્રીવિજયદેવસૂરિના પ્રયાસ પ્રકટ કરવા પૂર્વક પોતાના ગુરૂ શ્રીવિવેકહ ગણિની ભકિતથી આ પ્રશસ્તિ બનાવી, એવુ‘ જણાવી દીધુ છે. છેવટે નેક નામદાર શ્રીભારăજી મહારાજે આ પ્રાસાદનું કામ ત્યાંના પ્રતિષ્ઠિત પુરૂષ શા. તેજા શેઠે પ્રમુખ સકલ શ્રી તપગચ્છના સંઘને સ્વાધીન કર્યું, એવા અક્ષરા ટાંગી યાવચ્ચ દ્રદ્દિવાકર પ્રસાદની સમૃદ્ધિ ચાહી ગદ્યમધ સરલ અને સાદી ભાષામાં તે શિલાલેખ સંપૂર્ણ કરેલા છે. ’...
આ
સ્તંભનપુર ( ખંભાત ) ના લેખે, (૪૪૭ )
આ લેખ ખભાતમાં આવેલા સ્તંભન ( થંભણ ) પાર્શ્વનાથના ( મ‘દ્વિરમાં એક શિલા ઉપર કાતરેલા છે. વડાદરાની સેટૂલ લાઇબ્રેરીના સંસ્કૃત સાહિત્ય વિભાગના નિરીક્ષક સદ્ગત શ્રાવક શ્રીયુત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. તરફથી મને આ લેખની નકલ મળી છે. લેખના સાર આ પ્રમાણે છે.—
સંવત્ ૧૩૬૬ ની સાલમાં સ્તંભનપુર એટલે ખભાત શહેરમાં, જ્યારે, પૃથ્વીતલને પોતાના પરાક્રમથી આંજી નાંખનાર અલાવદીન બદશાહને પ્રતિનિધિ અલ્પમાન રાજ્ય કરતા હતા તે વખતે, જિનપ્રત્રાધસૂરિના શિષ્ય શ્રીજિનચ'દ્રસૂરિના ઉપદેશથી ઉકેશવ‘શવાળા સાહ જેસલ નામના સુશ્રાવકે શ્રાવકની પોષધશાલા સહિત અજિતદેવ તીર્થંકરનું ભવ્ય મંદિર બંધાવ્યું. સાહ જેસલ જૈન ધમ ના પ્રભાવિક શ્રાવક હતા. તેણે ઘણા યાચકોને અને પેાતાના સમાન ઘાર્મિઆને વિપુલ દાન આપી તેમના દારિદ્રયના નાશ કર્યાં હતા. ઘણા આડંબરવાળા નગર પ્રવેશ પૂર્વક તેણે શત્રુંજય અને ગિરનાર આદ્ધિ મહાતીર્થોની
Jain Education International
૭૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org