________________
રાતંજ ગામના લેખા ન.૪૬૧-૪૬૮ ] ( ૩૩૩ )
અવલાકન.
સ્થિત હતા, તે વખતે, આ બધી મૂર્તિની, ન્યાસ અને ધ્યાનની મુદ્રાપૂર્વક શુભ પ્રતિષ્ઠા કરી. ( ૩૫-૩૭ ) આ બધી મૂર્તિ એ શ્રીશાંતિનાથના મંદિરમાં સ્થાપન કરવામાં આવી છે, ( ૩૮ ) છેવટના એ પદ્મામાં આશીર્વાદ આપવામાં આવ્યે છે. ( ૩૯-૪૦) અંતે આ પ્રશસ્તિની રચના પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે કરી હતી, ( ૪૧ ) એમ જણાવી લેખ સમાપ્ત કર માં આવ્યે છે. રાંતેજ ગામના લેખા.
(૪૨૧-૪૬૮)
વડોદશ રાજ્યના કડી પ્રાંતમાં રાંતેજ કરીને એક ન્હાનું સરખું ગામ છે. એ ગામમાં એક બ્રૂનુ જૈનમ ંદિર છે ત્યાંથી આ આઠ લેખા મળી આવ્યા છે. તેમાં પ્રથમના બે લેખે તે, મુખ્ય મહિરની આજી આન્તુ ફરતી જે દેવકુલિકાઓ છે તેમાંની એકમાં, ગૃહસ્થાની શ્રાવક શ્રાવિકાઓની મૂર્તિઓ નીચે કાતરેલા છે. આ મૂર્તિએ કોઇ મહ વિજય નામના પુરૂષ પોતાના કુટુંબીઓની મૂર્તિએ સાથે સં. ૧૩૦૯ માં બનાવરાવી હતી. મૂર્તિ આના નામેાને પરસ્પર સંબંધ આ પ્રમાણે જણાય છે:
...
હ. અજયસ હ ( તેની સ્ત્રી )
I મદન
(સ્ત્રી સાથે)
સામ
( તેની સ્ત્રી )
Jain Education International
સલખસિ હ. (સ્ત્રી સાથે)
મ. રાણિગદેવ સંગ્રાહાસ હ ( સ્ત્રી-રકણાદેવી ) ( તેની સ્ત્રી )
મહુ, વિજય, (સ્ત્રી સુહડાદેવી)
1
ચાણાય.
બાકીના ૬ લેખા, એક ન્હાનું સરખું ભોંયરૂ છે તેમાં જે ઘણાક જોના પરિકરે અને કાઉસગિઆ ભરી રાખેલા છે તેમના ઉપરના છે. એ ઠેકાણે આવા બીજા પણ ઘણા લેખા છે અને કેટલાક તા મહુ રૃના પણ છે. પરંતુ તે ખયાને લેવાની તે વખતે બરાબર સવડ ન હોવાથી હું તે લઇ શકયા નથી.
લેખામાંની હકીકત સ્પષ્ટજ છે.
દેવિસ હ (સ્ત્રી સાથે)
૭૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org