________________
પ્રાચીનજીતલેખસંગ્રહ.
( ૨૭૬ ) પાટણના લેખા નં. ૫૦૬-૫૨૩
આ લેખ, સપ્તેશ્વરના મદિરના દરવાજાના ડાબી આન્તુ ઉપર એક
પૃથ્થરમાં કોતરેલા છે.
પાટણના લેખ..
( ૫૦૬-૫૩૩ )
આ નબા નીચે આવેલા લેખા પાટણના જુદા જુદા મ‘શિમાંથી મળી આવ્યા છે. તેમાં
નં. ૫૦૬ થી ૫૧૯ સુધીના લેખો, પાટણના મુખ્ય અને સુપ્રસિદ્ધ પચાસરા પાર્શ્વનાથના મંદિરમાંના છે. આ બધા લેખા, આચાર્યાં, સાધુએ કે શ્રાવકોની સ્મૃતિઓ ઉપર તેમજ ચરણપાદુકા ઉપર છે. પંચાસરાના મદિરમાં પેસતાં ડાબી બાનુએ એક ન્હાની સરખી ઓરડી છે અને તેમાં આચાર્યા વિગેરેની જ બધી મૂર્તિએ સ્થાપિત કરેલી છે. મુખ્ય વેદિકા ઉપર, આચાય. હીરવિજય સૂરિ, વિજયસેન સૂરિ અને વિજયદેવ સૂરિ એમ ત્રણે તપાગચ્છના પ્રભાવક આચાર્ડની એક સરખી અને એક જ આકારની મૂર્તિએ બેસાડેલી છે. નં. ૫૧૧,૧૨ અને ૧૩ નબરના લેખે એજ સ્મૃતિએ ઉપર-નીચે ડ્રેસથી ઉપર-કાતરેલા છે. પાટણ નિવાસી પારવાડ જ્ઞાતિના દોસી શંકરની ભાર્યાં. બાઈ વાલ્હીએ પોતાના પુત્ર પૌત્રના પરિવાર સાથે આ મૂર્તિ કરાવી હતી.
બાકીના પણ અધા લેખા, એજ ટેકાણેની જુદી જુદી ભૂતિ ઉપર કોતરેલા છે. હકીકત સ્પષ્ટ રીતે સમજાય તેમ છે.
૫૨૦,૨૧ અને ૨૩ નબરના લેખા, અષ્ટાપદના મંદિરમાંના છે. જેમાં ૫૨૦ ન. ના લેખ, એ મદિરમાંના ભોંયરામાં આવેલી ઝુંપાનાથની પ્રતિમા ઉપરથી લીધા છે. પ્રતિમાના પાછળના ભાગમાં પણ લેખ ઊતરેલો હોવાથી દ્દેિ અતના ભાગ વાંચી શકાતા નથી.
પ૨૧ ન. ને લેખ, એજ ભોંયરામાં એક આચાય ની મૂર્તિ છે તેના ઉપર કાતરે છે,
Jain Education International
૭૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org