Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 774
________________ પાલણપુરના લેખો નં.૫૪ ૫૫૫ (૩૪૧) અવકન. લેખોમાંની હકીકત સ્પષ્ટ સમજાય તેમ છે. પાલણપુરના લેખે. (૫૪૯–પપપ ? આ નંબરવાળા લેખે, પાલણપુરના પલ્લવિઆ પાર્શ્વનાથ તેમજ બીજા મંદિરમાંની પ્રતિમાઓ ઉપરથી લીધેલા છે. - ૫૪૯ મે લેખ, એક શ્રાવક દમ્પતિના મૂર્તિયુગલ ઉપર કતરેલ છે. આ મૂતિ યુગલ સોની આલહણના પુત્ર છે. સાછલ અને તેની ભાય સુવદેવીનું છે. બનાવનાર તેમના પુત્ર મુંજાલ છે. - ૫૫૦ મે લેખ, પલ્લવિયા પાર્શ્વનાથ મંદિરમાં આવેલી બે કાયેત્સર્ગસ્થ પ્રતિમાઓ ઉપર કોતરેલો છે. શેઠ આબૂના વંશમાં થએલા છે. ધીણુંકે પિતાના માતાપિતાના શ્રેયાર્થે આ જિનયુગલ કરાવ્યું હતું અને તેની પ્રતિષ્ઠા મડાહડીય ગચ્છના ચકેશ્વરસૂરિના સંતાનીય સમપ્રભસૂરિના શિષ્ય વિદ્ધમાનસૂરિએ કરી હતી. ૫૫૧ મો લેખ, પણ તેજ મંદિરમાંની એક પ્રતિમા ઉપર લખેલે છે. કેઈ લેહદેવ નામના શેઠના પુત્ર આસધર, તથા, સા. ચેહડના પુત્ર ભુવનચંદ્ર અને પદ્મચં મળીને પોતાના કુટુંબના શ્રેય માટે એ મૂતિ કરાવી હતી. એની પ્રતિષ્ઠા, વાદીન્દ્ર ધર્મષસૂરિની શિષ્ય સંતતિમાં થએલા જિનચંદ્રસૂરિના શિષ્ય ભુવનચંદ્રસૂરિએ કરી હતી. પર મે લેખ, એક આચાર્યની મૂતિ ઉપર દેલો છે. તેમનું નામ સર્વદેવસૂરિ હતું. અને તેઓ કેટકગના કર્કસૂરિના શિષ્ય હતા. આ મૂર્તિ સં. ૧૨૭૪ માં, કેઈ ઓસના પુત્ર રાવ (ાઉલ?) આંબડ સંઘપતિએ કરાવી હતી. પ્રતિષ્ઠિત કરનાર આચાર્ય કક૬સૂરિ હતા. * આ કકસૂરિને ઉપરના સર્વ દેવસૂરિના ગુરૂ તરીકે જણાવેલા કડસૂરિથી જુદા સમજવા કારણ એ છે કે એ ગરછમાં ત્રીજી, ચોથી યા પાંચમી પાટે એનું જ નામ ફરી ધારણ કરવામાં આવે છે. તેથી એ ગચ્છમાં એક એકજ નામવાળા અનેક આચાર્યો થયા છે. ૭૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 772 773 774 775 776 777 778 779 780