Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 768
________________ સ મેધર તીના લેખા ન૮૫૦૫ ( ૩૩૫ ) અવલે કત. સૈકામાં બધાવેલું છે. એની પહેલાં, આ લેખાવાળુ જ જુનુ મંદિર હતું. આ જીનું મંદિર પણ આ લેખો ઉપરથી જણાય છે તેમ ૧૭ મા સૈકામાં ૫ધાવવામાં આવ્યુ હતું. વિજ્ઞયંત્રસ્ત જાન્ય માં જણાવેલું છે કે વિજયસેનસૂરિના ઉપદેશથી સખેશ્વર પાર્શ્વનાથનું નવુ` મંદિર અધાવવામાં આવ્યું હતું. તે નવુ` મ`દિર આજ 'ડેરાવાળુ છે. આ મદિર અવર ગોખના જુલ્મી રાજ્યમાં નષ્ટ કરવામાં આવ્યુ હાય તેમ જણાય છે અને પછીથી ફ્રી અત્યારે જે વિદ્યમાન છે તે મ િ અધાવવામાં આવ્યું છે. જે ખંડેરોમાંથી આ ૪ લેખે લેવામાં આવ્યા છે તે ખંડે રામાં મૂલમતિનુ તો અસ્તિત્વ જ નથી. તે તે જડા મૂળથી ઉખેડી નાંખવામાં આવ્યુ. હાય તેમ જણાય છે, પરંતુ તેની આજુબાજુની દેવકુલિકાઓ વિગેરેના ખટરા હજી જેવી તેવી હાલતમાં ઉભાં છે. એ દેવકુલિકાઓના દરેક દ્વાર ઉપર તેના બંધાવનારનાં નામેા કાતરેલાં છે અને તેમાંના જ આ ૪ લેખા મુખ્ય છે. વિજયસેનસૂરિના ઉપદેશથી જ્યારે આ મંદિર નવીનજ તૈયાર કરવામાં આવ્યું હતું તે તે પહેલાં એ મદિર કે ત'ની સ્થાપના કયાં હતી તે કાંઈ જણાયું નથી. કેટલાક લોકો, સપ્તેશ્વર ગામની અડાર ઘેડેક છેટે એક દટાઇ ગએલા મકાન જેવા જણાતા માટીના ઢગ જણાય છે, તનેજ અસલનું મૂલ મંદિર અતાવે છે. કદાચિત્ એ હકીકત સાચી પણ હે!ઇ શકે. કારણ કે મુસલમાની સમયમાં આવી રીતે વારવાર મિત્રાની ભાંગફોડ થતી હતી અને તેના લીધે વારવાર જગ્યામાં ફેરફાર થતા હતા. એ કારણને લઇને ગામમાં જે જૂના મંદિરનાં ખંડેરો ઉભાં છે તેની પહેલાંનું ૠતુ મદિર જો લાકોના કહેવા પ્રમાણે ગામ બહાર હાય તો તેમાં અસભવ જેવું નથી. ૫૦૫ નંબરના લેખ મારવાડી ભાષામાં લખાએલે છે. સ ંવત્ ૧૮૬૮ માં જયપુર ( મારવાડ )ના સહુ ઉત્તમચંદ વાલચ...? ૫ હજાર રૂપીઆ એ મરિના છીદ્વાર અર્થે રાધનપુરવાળા જીવણદાસ ગોડીઢાસની મારફત આપ્યા હતા. તે રૂપીઆમાંથી જે જે સમાર કામ વિગેરે કરાવવામાં આવ્યુ હતું તેની નેધ આ લેખમાં આપેલી છે. Jain Education International ૭૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780