Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 764
________________ રાધનપુરના શિલાલેખ ન. ૪૬૦ ] ( ૩૩૧ ) અવલાર્ડન. રહેલાના ઉલ્લેખા વાર વાર ઉકત ગ્રંથામાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ઘણુ જ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકોથી ભરેલું હશે. આજે તે ત્યાં ફકત ૫–૨૫ ઝુંપડાએ જ પ્રિંગાચર થાય છે. જૂના મ`દિરનાં ખંડેરા ગામ બહાર ઉભાં દેખાય છે. વમાનમાં જે મરિ છે તે ભરૂચ નિવાસી ગૃહસ્થાએ હાલમાંજ નવું અંધાવ્યુ છે. એ સ્થળે, ફક્ત એ મંદિરના ખંડેર શિવાય ખીન્તુ કાંઇ પણ જૂનુ મકાન વિગેરે પણ જણાતું નથી. અઢીસો ત્રણસો વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટીવાળુ હતું તેનું આજે સર્વથા નામ નિશાન પણ દેખાતું નથી તેનું કાંઇ કારણ સમજાતું નથી. ત્યાંના લોકોને પૂછતાં અમને કહેવામાં આવ્યુ કે એક વખતે એ ગામ ઉપર દરિયો ફી વળ્યા હતા અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઇ ગયું હતું. પરંતુ આ લેખાવાળી જિનપ્રતિમા અને મન્દિર કેમ બચવા પામ્યુ અને ખાકીનું શહેર કેમ સપૂર્ણ નષ્ટ થઇ ગયું તેનું સમાધાન કાંઇ અમને અદ્યાપિ થઇ શકયુ નથી. ધકાએ આ બાબતમાં વિશેષ શોધ કરવાની જરૂરત છે. ( ૪ ) રાધનપુરના શિલાલેખ મ લેખ રાધનપુર શહેરમાં આવેલા શાંતિનાથના ( પાંજરાપોળ થાળા ) મંદિરના ભૂમિગૃહ (ભાંયા ) માં ઉતરવાના પગથિઆએ ઉપર એક મ્હાટી શિલામાં કતરેલા છે. એમાં એક દર ૪૧ પદ્મા છે અને તે દરેકને સાર આ પ્રમાણે છેઃ-~ પ્રથમના બે પદ્યામાં શાંતિનાથની સ્તવના કરવામાં આવી છે. ૩ બ્લેકમાં જગમાં પ્રસિદ્ધ એવા તપગચ્છ ઉલ્લેખ કરેલો છે. એ ગચ્છમાં કમર માદશાહની સભામાં સત્કાર પ્રાપ્ત કરનાર આચાય હીરવિજયસૂર અને તેમની પાટે વિજયસેનસૂરિ થયા. (૪ ) વિજયસેનસૂરિની ગાદીએ રાજસાગરસૂરિ થયા કે જેઓ સાગરગચ્છના નાયક-ચલાવનાર હતા. (૭૮) તેમની પાટે વૃદ્ધિસાગરસૂરિ થયા. Jain Education International ૭૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780