________________
પ્રાચીનજૈનલેખસંગ્રહ. ( ૩૨૬ )
મુકવાનું કહેતાં તુંરત છેડી તેમને દેવામાં આવ્યા હતા. પરંતુ પાછળથી વિજરેજલે તે ખાજગી ઉપર એક લાખ લ્યાહરી (તે વખતે ચાલતું નાણુ. ) ને ઢંડ કર્યાં. જો એ દંડ ભરે તાજ તે પોતાના દેશમાં જઇ શકેતેમ હાવાથી પાતાના કાઇ જામીન થાય તેમ તે ખેાજગી કહેવા લાગ્યા. પરંતુ જામીન કાઇ ન મળવાથી, ફ઼િરગીઓ તેને છેડવા માટે આનાકાની કરવા લાગ્યા. જ્યારે આ વાતની ફરી પરીખ રાજીઆને ખબર પડી ત્યારે તે ખાજગીના જામીન થયા અને તેને છુટા કરાવી પોતાની વખારે તેડી લાવ્યેા. ત્યાં આવી ખાજગી અહુ ખિન્ન થયા અને પેાતાની પાસે તે વખતે કાંઇ પણ નહાવાથી હતાશ થઇ મરવા તૈયાર થયા. તેને રાજીઆએ ધીરજ આપી તેના વાસસ્થાન ચિલ ખ`દરે રવાના કર્યાં. ત્યાંથી તેણે એક લાખ લ્યાહરી મેકલી આપી. અને આવી રીતે વિના સ્વાથે પરોપકાર કરવાથી તેમજ પેાતાને જીવિતદાન અપા વ્યાથી તે ખેાજગી પરીખ રાજીઆનું હમેશાં ગુણગાન કરતા હતા.
[ સ્તંભનપુરના લેખા. નં. ૪૫૦.
એક વખતે તે ખાજગીએ ૨૨ ચારાને પકડયા હતા અને જેનેાના પર્યુષણમાં આવતા તેલાધરના દિવસે ( ભાદ્રવા સુદી ૧) તેમને તરવાર વડે મારી નાંખવાના હુકમ કર્યાં હતા. જલ્લાદો તરવારો ખેચી જેવા તેમને મારવા જાય છે તેવાજ તે ચારે [ તે દિવસનું સ્મરણ થઇ આવવાથી ] મેલી ઉચા કે આજે તે પરીખ રાજીઆના મ્હોટા તહેવાર છે તેથી અમને ન મારે. ખાજગી રાજીઆનું નામ સાંભળી અહુ ખુશી થયા અને તે ચારાને તુરત છોડી દઇ બેલ્યા કે રા મ્હારા મ્હોટા મિત્ર અને જીવિત આપનાર છે. ઇત્યાદિ આવી રીતે એ મહાન્ શ્રાવકના પુણ્યાવદાતાના ઉલ્લેખ કરતા છેવટે એ કવિ કહે છે કે
તા
· મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકમ્બર સાર; વિષ્ણુગ વંશમાં રાજી, દયા દાન નહિ પાર.’
ગોવામાં, એક વખતે ક્િગીએ એક કાઇનું મ્હાલુ· વહાણ પકડી લાવ્યા હતા અને તેમાંના માણસાની મિલ્કત લુટી લઇ તેમને મારવાની તૈયારી કરતા હતા, પરીખ રાજીઆને ખબર પડતાં તેણે તે બધાને
Jain Education International
૭૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org