________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૨૮૮) [નાણાના લેખો. નં. ૪૦૮-૧૫
૪૦૫ નબરવાળા લેખમાં ગોસાના બધા કુટુંબિઓના નામ આપ્યાં છે તેમનું પેઢીનામું આ પ્રમાણે થાય છે.
ધર્કટવંશ-પ્રસિદ્ધ પુરૂષ આસદેવ (સ્ત્રી-સુખમતિ). -
થોથા અથવા ધાંધા (સ્ત્રી–જિણદેવી) | | ગાસા કાન્હા રાલ્ડણ ખાવસહ પાહિણ
{
_
|
દેવજસ |
|
આમ્રવીર યામજલ ! મહીધર આશર
ઘણચંડ દધવદે - લીધર
(૪૦૯-૪૧૫) આ આઠ લેખે ખાલી જીલ્લામાં આવેલા નાણા ગામમાંથી મળી આવ્યા છે. તેમાં વિશેષ જાણવા જેવું કાંઈ નથી અને હકીકત સ્પષ્ટ સમજાય તેવી છે તેથી અહિં તેનું પિષ્ટપેષણ કરવું નકામું છે
ધ્યાનમાં લેવા લાયક હકીકત એ છે કે આ લેખમાં (નં. ૪૦૯ તથા ઉપર ૪૦૩–૪) જે જ્ઞાનકીય અથવા નાણકીય ગચ્છનું નામ આવેલું છે તેનું નામાભિધાન આ જ ગેમ ઉપરથી પ્રચલિત થયું છે. આ ઉપરથી સમજાય છે કે એક વખતે આ સ્થળ ઘણું ભરભરાટીવાળું અને જૈન યતિનું વિશેષ રૂપે નિવાસસ્થાન હતું. વર્તમાનમાં પણ આ ગામ એક તીર્થસ્થળ તરીકે ગણાય છે અને ગેડવાડ પ્રાંતમાં ન્હાની અને હેટી એમ જે બે પંચતીથિઓ કહેવાય છે. તેમાંની હાની પંચતીથમાંનું આ પણ એક તીર્થ છે. સાધારણ રીતે આ ગામ નાણા-બેડાના જોડકા રૂપે ગણાય છે. બેડા ગામ પણ તેની પાસે જ આવેલું છે અને તે પણ ઉક્ત પંચ તીથમાંનું એક તીર્થ મનાય છે.
(૮૧૬). આ લેખ, ઈતિહાસ પ્રસિદ્ધ વીરભૂમિ મેવાડના મુકુટ સમાન ચિત્તોડના કિલ્લામાં આવેલા “ગાર ચાવડી' નામના જનમદિરમાંથી
૬૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org