________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૯૮ )
[ ગિરનાર પર્વત
^^^^
^^^.
(૫૮ ) મી. નરસિંહપ્રસાદ હરિપ્રસાદની લાઈબ્રેરીમાં એક સુંદર કોતરેલી આરસપહાણની શિલા પડી છે તેના ઉપર નં. ૫૮ નો લેખ કોતરેલ છે. લેખ અપૂર્ણ છે. ફકત “સં. ૧૩૭૦ ના વૈશાખ સુદિ ૨ ગુરૂવારના દિવસે લીલાદેવીના પુણ્ય માટે શ્રી આદિનાથબિંબ, થિરપાલે ...” આટલી હકીકત ઉપલબ્ધ છે.
(૫૯) નેમિનાથના મુખ્ય મંદિરના દક્ષિણ દ્વાર પાસે કેટની પશ્ચિમ બાજુના ન્હાના મંદિરમાં એક ભાગે સ્થંભ છે અને તેના ઉપર બે પ્રતિમાઓ કહેલી છે જેમની બરાબર નિચે આ નં. ૫૯ ને લેખ કેતલે છે.
મિતિ સંવત ૧૪૮૫ ના કાર્તિક સુદી પંચમી બુધવારશ્રીગિરનાર મહાતીર્થ ઉપર ઠા. જેતસિંહનું નિર્વાણ થયું (મૃત્યુ પામે). મંત્રિદલિય (૫) વશમાં, શ્રીમાન્ સુનામડગેત્રમાં, મરૂતીયાણું (વા
સી?) ઇ. જહા પુત્ર ઠ. લાળ્યું તેને પુત્ર ઠ. કÉતેના વંશમાં વિસલ, તેને પુત્ર ઠ. સુરા, તેને પુત્ર ઠ. માથુ, ઠ, ભીમસિંહ, ઠ, માલા. છે. ભીમસિંહની ભાર્યા ઠ. ભીમા, પુત્રી બાઈ મેહણની કુક્ષિથી ઉત્પન્ન થયેલે ઠ. ખેતાસિંહ તેની ભાર્યા બાઈ ચંદાગહ, શ્રીનેમિનાથના ચરણને પ્રણામ કરે છે.
(૬૦) એજ મંદિરની પૂર્વ બાજુની દિવાલ ઉપર નં. ૬૦ ને લેખ કતરેલ છે.
મિતિ સં. ૧૮૬ ના આષાઢ સુદી ૧૩ ગુરૂવાર. જંઝણપુરવાસી મહતીઆણી, ખરતરગચ્છ, નન્હડ ગોત્ર, સહ ચાતુણના વંશમાં સાહ ગુણરાજ પુત્ર સાત જાજા, વીરમ, દેવાપુત્ર માણકચંદ, ભ્રાતા સંઘવી રાઈમલે શ્રી ગિરનાર યાત્રા કરી શ્રી નેમિનાથની ...
હાથીપગલાની પાસે આ નબર ૬૧ ને લેખ આવે છે. “,
પ૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org