________________
ઉપરના લેખા. ન. ૧૩૨ ]
( ૧૩૮)
વિમલવસહિમાંના લેખો.
( ૧૩૨ ) આછુ પર્યંત ઉપરના વિમલવસહિ નામના મદિરમાં ન્હાના મ્હાતા અનેક લેખા છે પરંતુ તેમાંથી ફકત બે ત્રણ જ લેખો અત્યાર સુધીમાં પ્રકાશિત થયા છે. આ સગ્રહમાંના બધા લેખા એક બે ને બાદ કરીને પ્રથમ વાર જ પ્રકટ થાય છે. આ બધા લેખા અમદામાદ નિવાસી શ્રાવક શાહુ ડાહ્યાભાઈ પ્રેમચંદ વકીલ એમણે લીધા હતા. તેમની આપેલી નકલા ઉપરથી મ્હે' આ સંગ્રહમાં પ્રકટ કર્યાં છે. ૧૩૩ નંબરને લેખ સ્ટુને શ્રીમાન્ ડી. આર. ભાંડારકર, એમ. એ. તરફથી તેમના આકીએ લેાજીકલ સ્ટાફમાંથી મળ્યા છે. વિમલવસહિમાંના મુખ્ય લેખ, જે આ સગ્રહમાં ૧૩૨ માં નખરે મુકાણા છે, તે પ્રોફેસર એફ. કીહાને એપીગ્રાફી ઇન્ડીકાના ૧૦ માં ભાગમાં (પૃષ્ઠ ૧૪૮ ઉપર ) વિવેચન સાથે પ્રકટ કર્યા છે.
એ લેખ ઉપર ઉકત પ્રોફેસરનુ* વિવેચન આ પ્રમાણે છેઃ
ઇ. સ. ૧૮૨૮ માં એચ. એચ. વીલ્સને એશીઆટીક રીસચી સ, પુસ્તક ૧૬ ના પાન ૨૮૪ ઉપર અમુ દ એટલે કે હાલના આબુ પર્વત ઉપર આવેલા લેખાના અહેવાલ પ્રસિદ્ધ કર્યાં. આ અહેવાલ રાજપુતાનામાં આવેલા સીરાહી સ્ટેટના પેલીટીકલ એજન્ટ કૅપ્ટન સ્પીસે` ( Captain Speirs ) એશીયાટીક સેાસાયટી આક્ બેંગાલ ( Asiatic Society of Bengal ) તે આપેલી નકલા ઉપરથી તૈયાર કરેલા છે. આ અહેવાલમાં નેમિનાથના દેવાલયમાં આવેલા એ મેટા લેખેામાંના એકનું પૂર્ણ ભાષાંતર પ્રે. વીલ્સને આપ્યું છે. આ લેખા, પહેલાં, ઈ. સ. ૧૮૮૩ માં મી. એ. વી. કાથવટેએ પ્રથમ પ્રસિદ્ધ કર્યાં હતા અને તે, હવે, પ્રે. લ્યુડસે` આજ પુસ્તકનાં ભાગ ૮ પાન ૨૦૦ ઉપર લેખાના ઉતારા સહ પ્રસિદ્ધ કર્યાં છે. વળી એ અહેવાલમાં ઇન્ડીઅન અટીકવેરી ' ( Indian Antiquary ) ના પુસ્તક ૧૬, પાન ૩૪૭
:
૧
અવલાકન
૧ આ લેખની અનુકૃતિ ‘ભાવનગર ઇન્ક્રીપ્શન્સ ' પ્લેટ ૩૬ ( Bhavinggar Inscriptions ) માં આવેલી છે.
Jain Education International
૫૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org