________________
ગામના લેખા. ન. ૩૨૨--૭૨૭ ] ( ૨૧૨ )
અવલાકન
‹ ખત્તક
છે. સયુક્તાક્ષરમાં ” ને બદલે હૈં પણ વાપરેલા છે, જેમ કે, પુમ્યાયામત ( ૫ કિત ૩ ), વિતર્નમ્ ( ૫તિ ૬) વિગેરે. શબ્દકોષ રચના વિષે ખેલતાં મ્હારે કહેવુ જોઈએ કે--સાતમી પતિમાં આવેલે શબ્દ ધ્યાન ખેંચે તેવા છે. જોધપુર રાજ્યના પાલી પ્રાંતના મુખ્ય શહેર પાલી ગામમાંના એક જૈનમંદિરમાંના એક લેખમાં આ શબ્દ વાપરેલા મે જોયા હતા. વળી, આબુ ઉપરના લેખેામાં પણ આ શબ્દ આવેલા છે. જેમ કે ત્યાંના ન`ખર ૧ (Vo| VIII P 213) ના લેખમાં આ શબ્દ આવેલા છે, જયાં તેના અગાખલા ' એવા થાય છે, અને આ અર્થ અહિં પણ 'ધબેસતા જ છે. વળી, ખીજે એક શબ્દ જે ‘ ભુક્તિ ' આવેલા છે. તેના અર્થ ફકત ઃ રાજ્યના પ્રાંત ’એવા ન થતાં અમુક ગામોના સમૂડુ અથવા જીલ્લે ’ એમ આ અનુસ ́ધાનમાં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પતિ ૬ માં માથે યંત્ર સંતો એમ વિચિત્ર વાકય વાપરેલું છે. શબ્દશઃ તેના અર્થ “ ત્ર્યંબક (શિવ) ના આવવાથી માઘમાં ” એમ થાય છે. અને હુને ખાત્રી છે કે તેના ભાવાર્થ માઘ માસમાં આવનાર કૃષ્ણપક્ષની ચતુર્દશી કે જેને સર્વ લેકે શિવરાત્ર તરીકે માને છે તે છે.
(
થાય છે.
લેખમાં, પ્રારભે સાળમા તીર્થંકર શાંતિનાથની સ્તુતિ છે. બીજી કડીમાં અહિલનુ નામ આવે છે અને ત્રીજી કડીમાં તેના પુત્ર જીતું નામ છે. તથા તે નીતિશાસ્ત્રમાં નિપુણ અને ચાહમાન વ’શના હતા એમ કહેવામાં આવ્યું છે. તેનો પુત્ર અશ્વરાજ અને અશ્વરાજને કુટુકરાજ નામે પુત્ર થયે. ( કડી ૪-૫ ) ૬ ઠ્ઠી કડીમાં એમ કથન છે કે તેની જાગીરદારીમાં સમીપાર્ટી ( સેવાડી ) નામે ગામ છે અને ત્યાં એક સ્વર્ગવિમાન જેવુ* ઉત્તમ મહાવીર દેવનુ મંદિર છે. સાતમી કડીથી પછી આગળ એક ભિન્નવશની યાદિ આવે છે. આ કડીમાં એમ કથન છે કે-કેઇ એક યશદેવ કરીને પુરૂષ હતા કે જે સેનાને સ્વામી ( ચાધિપ ), શુદ્ધસ્વભાવવાળા, રાજ્યની સભામાં અગ્રભાગ લેનારે અને મહાજના ( વિણક ) ના સમૂહને અગ્રેસર હતા. તે
Jain Education International
૬૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org