________________
પ્રાચીનન્ટેનલે ખસ ગ્રહ,
( ૨૨૯ )
નાડલાઈ
દરેક ઘાણીમાંથી નિકલતા તેલના ? ભાગ, ચાતુમાણુ ( ચાહાણુ ) પાપયાના પુત્ર વિશરાફે બક્ષીસ તરીકે આપ્યું છે. ઇત્યાદિ.
( ૩૪૪)
આ લેખ, એજ મંદિરના રંગમંડપમાં પેસતાં ડામાં હાથ તરફ કાતરેલા દષ્ટિએ પડે છે.
તપાગચ્છના યતિ માણિક્યવિજયના શિષ્ય જિતવિજયના શિષ્ય કુશલવિજયના ઉપદેશથી, સ. ૧૭૬૫ ના વૈશાખ માસમાં, ઉકેશ જ્ઞાતિના વેહરાગેાત્રવાળા સાહ. ઠાકરસીના પુત્ર લાલાએ, સાનાના કળશ કરાવ્યા તથા સતરભેઢી પૂજા ભણાવી વિગેરે હકીકત છે.
આ આદિનાથના મંદિર વિષયમાં, એ પ્રદેશમાં એક ચમત્કારિક દંતકથા ચાલે છે. એ દંતકથા, આકિલાજીકલના વેસ્ટન સલના સન ૧૯૦૫-૦૯ ના પ્રોગ્રેસ રિપોર્ટમાં, શ્રીયુત ડી. આર. ભાંડારકરે પણ નોંધેલી છે. તેથી વાચકેાના જ્ઞાનની ખાતર, ઉક્ત રિપોર્ટમાંથી તેટલા ભાગ અત્ર આપવામાં આવે છે. એ ઉપર જણાવેલા અદનાથના મંદિરની થોડેક છેટે બ્રાહ્મણાનુ એક તપેશ્વર મહાદેવના નામે મદિર છે, તે મ`દિર અને આ આદિનાથના મંદિરના દંતકથામાં પરસ્પર સ'ખ'ધ કહેવાય છે તેથી તે અને મદિરાની નોંધ એક સાથે જ લેતાં શ્રીચુત ભાંડારકર લખે છે કે-
તપેશ્વર અને આદીશ્વરનાં બે દેવાલયો વિષે કહેતાં જણાવવુ જોઇએ કે, તપેશ્વરનુ દેવાલય બ્રાહ્મણી છે. તે પૂર્વાભિમુખ છે. તેમાં મધ્યભાગમાં મુખ્ય માઁદિર છે અને તેની આજુ બાજુ ગેાળ ફરતા પ્રદક્ષિણા મા છે. મદિરને મંડપ અને કમાના છે. મડપની આસપાસ શ્રીજી દેવકુલિકાઓ આંધેલી છે. આ દેવકુલિકાઓમાંથી ઉત્તર દક્ષિણ માન્જીની દેવકુલિકાઓમાં સૂર્ય અને ગણપતિની મૂર્તિઓ છે.
66
બીજું દેવાલય આદીશ્વરનુ જૈન દેવાલય છે. આ એ દેવાલય વિર્ષ દંતકથા ચાલે છે કે એક વખતે એક જૈન યુતિ શૈવ ગેાસાંઈની
Jain Education International
૬૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org