________________
ગામના લેખે.. ન. ૩૪૧-૩૪૩ ] ( ૨૨૮)
અવલાકન
છે. આ કિલ્લાનાનિગરા ચૈાહાણાએ અધાબ્યા હતા એમ સભળાય છે. આ કિલ્લાની ટેકરીને લેકે જેકલ કહે છે અને ત્યાંને જૈન સમુદાય શત્રુંજ્ય પર્યંત જેટલીજ તેને તીર્થભૂત માને છે. આ કિલ્લાની અંદરજ એક આદિનાથનુ મ્હાટુ' મદિર છે અને તેમાં મૂલનાયક તરીકે વિરાજ માન પ્રતિમા ઉપર આ નં. ૩૪૧ ને! લેખ કોતરેલા છે. લેખના ભાવાર્થ આ પ્રમાણે છે:---
સ. ૧૯૮૬ ના વર્ષમાં, મહારાણા જગસ હજીના રાજ્યમાં, તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી નાડલાઈના જૈન સથે, જેખલ પર્યંત ઉપર આવેલા જીણુ મંદિર, કે જે પૂર્વે સંપ્રતિ રાજાએ 'ધાવ્યુ' હતુ, તેના પુનરૂદ્ધર કર્યાં અને તેમાં ફરી આદિનાથની નવીન પ્રતિમા સ્થાપિત કરી. તેની પ્રતિષ્ઠા ઉક્ત વિજયદેવસૂરિએ જ, પોતાના વિજયપ્રભસૂરિ આદિ શિષ્ય પરિવાર સાથે રહીને, કરી છે. ( ૩૪૨ )
નાડલાઈ ગામની બહાર આવેલા પૂર્વોક્ત આદિનાથના મંદિરમાંના સભામડપમાં, જ્યાં આગળ ૩૩૩-૪ નખરના લેખા આવેલા છે ત્યાંજ, આ લેખ પણ કોતરેલા છે. લેખની ૬ પાક્તિએ છે અને મિતિ સવત્ ૧૨૦૦ ના કાર્તિક વિદે છ રિવવાર, ની છે. લેખમાંની હકીકત પણ ૩૩૩ ન”. વાળા લેખના જેવી જ છે. અર્થાત્ મહારાજાધિરાજ રાયપાલદેવના રાજ્યમાં, તેના જાગીરદાર ઠાકુર રાજદેવની સમક્ષ નાડલાઇના સમસ્ત મહાજનોએ મળીને દેવ શ્રીમહાવીરના મંદિર માટે, ઘી, તેલ, લવણુ, ધાન્ય, કપાસ, લેહ, ગોળ, ખાંડ, હીગ, મજી આદિ વ્યાપારની દરેક ચીજમાંથી અમુક પ્રમાણ ભેટ આપવુ' એવુ‘ હરાવ્યુ છે.
( ૩૪૩ )
આ લેખ પણ, એ જ જગ્યાએ કાતરેલા છે. મિતિ સ. ૧૧૮૭ ના ફાલ્ગુન સુદિ ૧૪ ગુરૂવાર, ની છે. એમાં જણાવ્યુ` છે કે--"ડેરક ગચ્છના દેશી ચૈત્યમાં સ્થિત શ્રીમહાવીરદેવની પૂજાથે, મારકરા ગામની
Jain Education International
૬૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org