________________
પ્રાચીનજૅનલેખસ’ગ્રહુ
(૨૧૧ )
[ સેવાડી
૩૨૨ના લેખ, અપૂર્ણ છે અને એજ મંદિરમાંના એક ખીન્ન સ્ત ભ ઉપર કાતરેલા છે.
સેવાડી
ગામના લેખા,
તમર ૩૨૩ થી ૩૩૦ સુધીના (૭) લેખે સેવાડી નામના ગામમાં છે. આ ગામ, મારવાડના જોધપુર રાજાના ગાડવાડ પ્રાંતમાં આવેલા ખાલી જીલ્લાના મુખ્ય શહેર ખાલી નગરથી અગ્નિકેણમાં પાંચ માઇલ દૂર આવેલુ છે. આ લેખાની નકલા પણ શ્રીયુત ડી. આર. ભાંડારકર તરફથી જ મળેલી છે. આમાંના પ્રારભના ૩ લેખે એપિગ્રાફિ ઇન્ડિકાના ૧૧ માં પુસ્તકમા, ઉકત ભાંડારકર મહાશય તરફથી જ મારવાડના ચાહમાને ” એ શીર્ષક નીચે જે વિસ્તૃત નિબધ લખાયેલા છે તેમાં મુદ્રિત થયા છે. તેથી તેમનુ વર્ણન તેમના શબ્દોમાં——ઇંગ્રેજીના અનુવાદ રૂપે આપવામાં આવે છે.
(:
( ૩૨૩ ).
સેવાડીમાં આવેલા મહાવીર દેવાલયના અગ્રભાગમાં રહેલા ભાંયરાના દ્વારની બારસાખ ઉપર આ લેખ કેતરવામાં આવેલે છે. તે ઘણા જ જીણું થઈ જવાના લીધે સરલતાથી વાંચી શકાય તેવું નથી. જ્યારે હું (શ્રીયુત ભાંડારકર ) ત્યાં હાજર હતા ત્યારે પુનઃ તેમાં લાખ પૂરવામાં આવી હતી. પર'તુ તેનુ કારણ મ્હારા જાણવામાં આવ્યું નથી. મ્હારા હાથે જ લીધેલી તેની નકલ ઉપરથી શકયતા પૂર્વક લગભગ પૂરેપૂરો લેખ હું વાંચી શકું છું. તે આઠ પતિએમાં લખાયેલા હાઇ ૨ ૧" પહેાળા અને ૪" લખે છે. લિપિ નાગરી છે. T અક્ષર સ્પષ્ટ રીતે તેમાં જણાય છે. જેમ કે ત્રાધિતિ (પતિ ૧) વાધિપ : ( ૫`કિત ૪ ) વિગેરે. પ્રારંભમાં મેં તથા અંતમાં મિતિ સિવાય આખા લેખ સંસ્કૃત પદ્યમાં લખેલે છે. પદ્યની સખ્યા ૧૫ છે અને તે ક્રમથી અ કાવડે જણાવેલી છે. બીજી પતિમાં વપરાએલા ‘પ્રિયાયારો' પ્રયેળ ભાષાની દૃષ્ટિએ સ્ખલાયલ-અશુદ્ધ છે. કેટલેક ઠેકાણે ય અને વ અને તે માટે હૈં જ વાપરેલે! દૃષ્ટિગોચર થાય
Jain Education International
૬૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org