________________
પ્રાચીનજૈનલે ખસ ગ્રહ
[ આબુપર્વત
અહી
એક હરકત છે,
અહી આ
સિતિ ' શબ્દને
<
'
>
,
· તિથિ ' તે વાર સામ. અ` મેં વિદ કર્યાં છે પણ તે શુદ્ધિ ' એ હાઇ શકે અને જોતાં તે · શુદિ ખરૂ લાગે છે કારણ કે લેખની ૩૦ મી લીટીમાં મિતિ ફરીથી આપી છે; ૧૩૭૯ ના જ્યેષ્ઠ સુદિ ૯ સેમ. પરંતુ આના વિરૂદ્ધમાં એટલુ જ કહેવાનું કે ખીજા જુદાજ ચાર લેખામાં ( નં. ૧૭૭૧, ૧૮૨૧, ૧૮૨૯, ૧૯૦૪ મી કાઉસેન્સ લીસ્ટ ) ‘ સ ંવત્ (સ) ૧૩૭૮ વર્ષે જ્યેષ્ટ વિદ ૯ સેમ દિને ( અગર સામે ) આપી છે જે દેખીતી રીતેજ આપણા લેખમાં આપેલી મિતિ છે. વિશેષમાં, જ્યેષ્ઠ શુદિ’ એ મિતિ ૧૩૭૮ માટે તદ્દન ખાટી થાય ( કારણ કે ચૈત્રાદિ ચાલુ અગર ગત, અથવા કાત્તિકાદિ ગત વર્ષ ) અને કાત્તિકાદિ વિક્રમ સ ૧૩૭૮ ના પૂર્ણિ માન્ત જ્યેષ્ઠ વદે માટે ઇ. સ. ૧૩૨૨ ની ૧૦ મી મે ખરેાબર થાય આ કારણેાથી તે મિતિનું મારૂં ભાષાંતર ખરૂં છે અને તેની ખરી મિતિ ૧૩૨૨ ની ૧૦ મી મે સેામવાર લઉં છું. અને ૩૦ મી લીટીમાં ફરીથી મિતિ આપતી રીત ( જ્યાં ૧૩૭૯ શંકા પાત્ર હાય જ) ખાટ છે એમ હું ધારૂં છુ.” (૧૩૩ )
(
( ૧૧૧ )
આલેખ એજ મદિરમાં એક તરફની ભીંત ઉપર શિલામાં કેાતલે છે. આમાં બધી મળીને ૨૪ ૫કિતએ છે. લેખની ભાષા સંસ્કૃત તે અપભ્રષ્ટ પ્રયાગાથી ભરપુર છે અને ઘણીજ વ્યાકરણુ વિરૂદ્ધ છે.
છે પણ
Jain Education International
'
.
પ્રાર‘ભમાં, સંવત્ ૧૩૫૦ વર્ષે, માઘ સુદિ ૧, ભામ ( મગલવાર ) ની મિતિ લખ્યા બાદ અણહિલપુર ( પાટણ ) ના રાજા સાર†ગદેવનું * વર્ણન છે. પરમેશ્વર, પરમભટ્ટારક, ઉમાપતિવરલબ્ધ આઢિ સારંગદેવ, વાધેલા વશના રાજા અશ્રુ નદેવને પુત્ર હતા. તેણે સંવત્ ૧૩૩૧ થી ૧૩૫૩ સુધી ( ૨૨ વર્ષ ) રાજ્ય કર્યુ હતુ. એનાં વખતને એક લેખ કચ્છમાં આવેલા કથકેટ પાસે ખાખર નામના ગામમાં એક પાળીમા ઉપર છે. માંડવીથી ૩૫ માઈલ છેટે આવેલા ભદ્રેશ્વર ગામમાંથી-જે ને!નુ તી સ્થાન ગણાય છે-એ લેખ ત્યાં લાવવામાં આવ્યે હતા. તેની ઉપર સંવત્ ૧૩૩૨ ની સાલ છે અને તેમાં એને મહારાજાધિરાજ લખ્યા છે. તેમાં એના પ્રધાનનું નામ માલદેવ લખેલુ છે. ખીન્ને એક લેખ જેની ઉપર સંવત્ ૧૩૪૩ ની સાલ છે તે પ્રથમ સામનાથમાં
૫૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org